Home Green

Jane ja is dil…

Anime Boy Girl Couple In Love HD Wallpaper - LoveWallpapers4u.Blogspot.Com

*

ફિલ્મ :- સાંવરિયા
સંગીત :- મોન્ટી શર્મા – સંજય લીલા ભણસાલી
શબ્દો : – સમીર – નુસરત બદ્ર – સંદીપ નાથ
સ્વર :- શ્રેયા ઘોષાલ – કુનાલ ગાંજાવાલા

જેનું હૃદય,આ ગીતના શબ્દોમાં રહેલી સંવેદનાની અનુભૂતિને સ્પર્શી શકે,એ વ્યક્તિ જ આમાં spiritual level પર રહેલી ઉંડાઈને સમજી શકે.આખી રચનાનો એક એક શબ્દ,પ્રણયની પ્રબળ-ઝંખનાની પરાકાષ્ઠા સુધી લઇ જાય છે !

પ્રેમની ચરમ-સીમાએ પહોચ્યા પછી,હૃદયના ઉંડાણમાંથી નીકળતા આ બધા શબ્દો અને અંતિમ પંક્તિ તુમ મેરે હો.. બસ મેરે હો …મેરેહી હો ..પુરા બ્રહ્માંડ માં પડઘાઈને જાણે કે પ્રેમની ઉત્કૃષ્ટ અને સર્વોચ્ચ અભિવ્યક્તિનો અહેસાસ કરાવે છે .. ! સાંભળીને તો આખું અસ્તિત્વ હચમચી જાય છે …! આંખો વરસી પડેછે ..!!..

આ ગીતમાં કુનાલ, શ્રેયા,એશ્વર્યા અને અન્વેષાએ પોત-પોતાના સુંદર સ્વરમાં પ્રેમની તડપ – પીડા – વેદનાને બખૂબી વહાવી છે..કોના સ્વર વિષે પ્રતિભાવ આપવો ? અસરકારક સંગીત અને સ્વરને લીધે, આ સંવેદનાને આટલો સુંદર વેગ મળ્યો છે..ગીતની શરૂઆતમાં જ, જે આલાપ છે એ આપણને કોઈ અનોખા દર્દમાં ડુબાડી દે છે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જાને જા ઇસ દિલમે તુમ, તુમ્હી સમાયે હો..
તુમ મેરે હો …બસ મેરે હો… મેરેહી હો … !!!

દિલ ના દુ:ખાઓગે, અબ દૂર જાઓગે ના ..
તુમ્હે કસમ કી હૈ કસમ …જાને જા ને જાં

તુમ મેરી આરઝુ હો ..તુમ મેરા પ્યાર હો …
પલ પલ કિયા હૈ જિસકા વો ઇન્તેઝાર હો …

પૂછો ના કિતની શિદ્દત સે તુમકો, દિન રાત મેં ચાહતી હું ..
અપની દુવાઓ મેં, રબ સે હમેશા, મેં તુમકો હી માંગતી હું ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ

દેખે બગૈર તુમકો આતા નહીં હૈ કરાર
જી ચાહતા હૈ તુમસે, મિલને કો બાર બાર

દીવાનગી કી હદ સે ભી આગે, જાના ગુઝર ના જાઉં ..
દેખી ખુદાઈ …સહેકે જુદાઈ ..મેં તન્હા મર ના જાઉં ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ
તુમ્હે કસમ કી હૈ કસમ જાને જા ને જા

તુમ મેરે હો… બસ મેરે હો…. મેરે હી હો ..!!!

*

( અન્વેષાના સુંદર સ્વરમાં શ્રેયાના સ્વરની ઝલક વર્તાય છે )

.

This entry was posted in duets, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

18 Responses to Jane ja is dil…

 1. vishwadeep says:

  મજા આવી ગઈ!! ..આભાર

 2. pragnaju says:

  પૂછો ના કિતની શિદ્દત સે તુમકો, દિન રાત મેં ચાહતી હું ..
  અપની દુવાઓ મેં, રબ સે હમેશા, મેં તુમકો હી માંગતી હું ..!!
  દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ
  દેખે બગૈર તુમકો આતા નહીં હૈ કરાર
  જી ચાહતા હૈ તુમસે, મિલને કો બાર બાર
  પ્રેમ, તડપ અને વિરહ અનુભવાય તેવી બંને પાત્રોની મનોપીડા શ્રૃંગાર, વિરહ અને મિલનથી, બે પ્રેમીઓમાં તલબ અને તૃપ્તિ માટે કુનાલ , શ્રેયા , એશ્વર્યા અને અન્વેષાએ ભાવવાહી સ્વરમાં પ્રેમની તડપ – પીડા – વેદનાની અદભૂત ગાયકી

 3. બંને સુરેશ્વરીઓ પ્રણયની પ્રબળ-ઝંખનાની પરાકાષ્ઠા સુધી લઇ જાય છે ! અદભૂત!

 4. Ramesh Patel says:

  સંગીત અને સુર હ્રદય ને પુલકિત કરી ગયા .

  રમેશ પટેલ (આકાશ દીપ)

 5. Ketan Shah says:

  Nice one. We are proud of u એશ્વર્યા.

 6. nilam doshi says:

  હમણાં જ અમદાવાદમાં સમન્વય માં ઐશ્રવ્ર્યાને રૂબરૂ સાંભળવાનો લહાવો માણ્યો..અદભૂત…

  અહી પણ એવો જ અનુભવ…

 7. Raj patel says:

  Melodious music n lyrics which touch my heart….nice one…

 8. Nilesh says:

  both of the songs are excellent, even the singers also !

 9. ખુબ જ સરસ ……!

 10. order clomid says:

  I really like your blog and i respect your work. I’ll be a frequent visitor.

 11. Dinker Bhatt says:

  Dear Chetu,
  Guru Govind Dono Khade Kisku Lagu Paye, Balihari Gurudevki Jine
  GovindDiyo Bataye.
  This littel Angels have mede my eyes tearful. splendid, this was melodious songs sung by these two upcoming singer,God Bless Them.
  But Chetu after all I have to salute you to bring us to have a chance, to listen these heart touching songs.Please give us a more chances
  God Bless you,
  Dinbandhu

 12. ખુબજ સરસ ગીત છે. વારંવાર સાંભળવાનું, સમજવાનું મન થાય તેવુ. આભાર.

 13. falguni says:

  dear chetuben jay shree krishna.
  very nice song i enjoyed this song

 14. falguni says:

  ચેતુબેન જય શ્રી કૃષ્ણ . ખુબ જ સુંદર ગીત છે મજા આવી ગઈ .

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *