*
ફિલ્મ :- સાંવરિયા
સંગીત :- મોન્ટી શર્મા – સંજય લીલા ભણસાલી
શબ્દો : – સમીર – નુસરત બદ્ર – સંદીપ નાથ
સ્વર :- શ્રેયા ઘોષાલ – કુનાલ ગાંજાવાલા
જેનું હૃદય,આ ગીતના શબ્દોમાં રહેલી સંવેદનાની અનુભૂતિને સ્પર્શી શકે,એ વ્યક્તિ જ આમાં spiritual level પર રહેલી ઉંડાઈને સમજી શકે.આખી રચનાનો એક એક શબ્દ,પ્રણયની પ્રબળ-ઝંખનાની પરાકાષ્ઠા સુધી લઇ જાય છે !
પ્રેમની ચરમ-સીમાએ પહોચ્યા પછી,હૃદયના ઉંડાણમાંથી નીકળતા આ બધા શબ્દો અને અંતિમ પંક્તિ તુમ મેરે હો.. બસ મેરે હો …મેરેહી હો ..પુરા બ્રહ્માંડ માં પડઘાઈને જાણે કે પ્રેમની ઉત્કૃષ્ટ અને સર્વોચ્ચ અભિવ્યક્તિનો અહેસાસ કરાવે છે .. ! સાંભળીને તો આખું અસ્તિત્વ હચમચી જાય છે …! આંખો વરસી પડેછે ..!!..
આ ગીતમાં કુનાલ, શ્રેયા,એશ્વર્યા અને અન્વેષાએ પોત-પોતાના સુંદર સ્વરમાં પ્રેમની તડપ – પીડા – વેદનાને બખૂબી વહાવી છે..કોના સ્વર વિષે પ્રતિભાવ આપવો ? અસરકારક સંગીત અને સ્વરને લીધે, આ સંવેદનાને આટલો સુંદર વેગ મળ્યો છે..ગીતની શરૂઆતમાં જ, જે આલાપ છે એ આપણને કોઈ અનોખા દર્દમાં ડુબાડી દે છે…
જાને જા ઇસ દિલમે તુમ, તુમ્હી સમાયે હો..
તુમ મેરે હો …બસ મેરે હો… મેરેહી હો … !!!
દિલ ના દુ:ખાઓગે, અબ દૂર જાઓગે ના ..
તુમ્હે કસમ કી હૈ કસમ …જાને જા ને જાં
તુમ મેરી આરઝુ હો ..તુમ મેરા પ્યાર હો …
પલ પલ કિયા હૈ જિસકા વો ઇન્તેઝાર હો …
પૂછો ના કિતની શિદ્દત સે તુમકો, દિન રાત મેં ચાહતી હું ..
અપની દુવાઓ મેં, રબ સે હમેશા, મેં તુમકો હી માંગતી હું ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ
દેખે બગૈર તુમકો આતા નહીં હૈ કરાર
જી ચાહતા હૈ તુમસે, મિલને કો બાર બાર
દીવાનગી કી હદ સે ભી આગે, જાના ગુઝર ના જાઉં ..
દેખી ખુદાઈ …સહેકે જુદાઈ ..મેં તન્હા મર ના જાઉં ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ
તુમ્હે કસમ કી હૈ કસમ જાને જા ને જા
તુમ મેરે હો… બસ મેરે હો…. મેરે હી હો ..!!!
*
Moj..moj