Home Green

Shri Aarti

શુભ નવરાત્રી !
મિત્રો, આવો આજે આપણે સાથે મળીને માં નવદૂર્ગાનાં  દર્શન કરી આરતી ઉતારીએ,

મેં અહીં શ્રીઆરતી ગાવાની કોશિશ કરી છે તથા ભાવ પૂર્વક વિડીયો  બનાવવાનું શ્રેય મિત્ર શ્રી જતીનભાઈ આર્યને જાય છે.

જય અંબે!🙏🏻🙏🏻🙏🏻

This entry was posted in Bhakti, Sur-Sargam, Uncategorized. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *