Refresh the page to listen song with slideshow.
પ્રકૃતિનાં સાંનિધ્યમાં એક અનેરી જ ખુશી મળે છે .. જ્યારે માનવી કુદરતને ખોળે શાંતિ પ્રાપ્ત કરે છે ત્યારે એ નૈસર્ગિક સૌંદર્યનાં પ્રેમમાં ડૂબી જાય છે .. અને જે સ્પંદનોની લહેરો હૈયામાં ઉમટે છે, એ તરંગોનું શાબ્દિક અને સંગીતમય નિરૂપણ ફિલ્મ ‘પ્રેમ પર્બત’ નાં આ ગીત દ્વારા સુંદર રીતે થયેલું છે …!!
યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે, મુજે ઘેર લેતે હૈ બાંહો કે સાયે
પહાડોકો ચંચલ કિરન ચુમતી હૈ…હવા હર નદીકા બદન ચુમતી હૈ…
યહાંસે વંહા તક હૈ ચાહોં કે સાયે..યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે…
લિપ્પટે યે પેડોંસે બાદલ ઘનેરે, યે પલ પલ ઉજાલે, યે પલ પલ અંધેરે..
બહોત ઠંડે ઠંડે હૈ રાહો કે સાયે.. યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે…
ધડક્તે હૈ દિલ કિતની આઝાદીઓસે.. બહોત મિલ્તે જુલ્તે હૈ ઇન વાદીયોંસે..
મુહોબ્બત કી રંગીન પન્હાઓકે સાયે .. યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે….
.
18 Responses to Ye dil aur unki…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments