ફિલ્મ : દો બદન – ૧૯૬૬
સ્વર : લતાજી
સંગીત : રવિ શંકર
શબ્દો : શકીલ બદાયુની
*
આ ગીત જ્યારે પણ સાંભળું કે તરત ગુજરાતી ફિલ્મ ‘કસુંબીનો રંગ’ નું ગીત ‘હંસલા હાલોરે..’ જે લતાજીના સ્વરમાં જ છે, એ યાદ આવી જાય .. બંન્ને ગીત માં અમુક અંશે સામ્ય હોય એવું મને લાગે છે.. એક આશાભરી યુવતીનો પ્રિયતમ, ખુબ રાહ જોવા છતાં પણ આવતો નથી..ત્યારે હૈયામાં જે વેદના ઉદભવે છે, તે આ ગીતોમાં દર્શાવી છે ..
અંતે એ યુવતી અનંતની સફરે જવા તૈયારી કરે છે ને કહે છે ..મર કર હી અબ મિલેંગે, જી કર તો મિલ ના પાયે ..!!
શબ્દોને અનુરૂપ, દર્દીલા સંગીત ભર્યા, આ બંન્ને ગીતો સાંભળીએ ત્યારે આંસુઓને કોણ રોકી શકે ..?
*
લો આ ગઈ ઉનકી યાદ… વો નહિ આયે..!!
દિલ ઉનકો ઢુંઢતા હૈ, ગમકા સિંગાર કરકે..
આંખે ભી થક ગઈ હૈ, અબ ઇન્તઝાર કરકે …
ઇક સાંસ રહે ગઈ હૈ .. વો ભી ના તૂટ જાયે ..!!
રોતી હૈ આજ હમ પર, તન્હાઈયાં હમારી
વો ભી ના પાયે શાયદ, પરછાઈયાં હમારી..
બઢતે હી જા રહે હૈ.. માયુંસીયો કે સાયે ..!!
લૌ થરથરા રહી હૈ, અબ શમ્મે ઝીન્દગીકી..
ઉજડી હુઈ મુહોબત મહેમાં હૈ દો ઘડીકી..
મર કર હી અબ મિલેંગે.. જી કર તો મિલ ના પાયે ..!!
લો આ ગઈ ઉનકી યાદ… વો નહિ આયે..!!
*
Pingback: હંસલા હાલો રે… | સમન્વય