Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
…માં…! કેટલું મમત્વ ભર્યું છે આ એક શબ્દમાં..!.. દુનિયાની કઇ એવી વ્યક્તિ હશે કે જેણે ક્યારેય આ મમતાની અનુભૂતિ ને યાદ નહી કરી હોય ..?.. જીવનનાં કોઇ પણ તબક્કે પહોંચો, ” માં” ની મમતા તો હંમેશ આપણી સાથે જ હોય છે…
આપણા સુખ ખાતર એ ક્યારેય પોતાના દુ:ખ વિષે વિચારતી નથી..
આવી હોય છે ‘ માં ‘ …!
જેના વિષે વિસ્તૃત વર્ણન કરવામાં કદાચ જન્મારો નિકળી જાય તો પણ ઓછા પડે શબ્દો..!
આજે મારાં પૂજ્ય મમ્મીનાં જન્મદિન પર અમે પ્રભુ પાસે એ જ માંગીએ છીએ કે અમને હર જનમમાં એમની મમતા મળે …
આજે બેવડી ખુશીનો દિવસ છે કે મમ્મીનાં જન્મદિને જ શ્રીજી, સૂર~સરગમ તથા અનોખુંબંધન નો સમન્વય થઇ રહ્યો છે… !
અમે જે રીતે એમની મમતાની અનુભૂતિ કરી છે એ આ ગીતમાં વર્ણવ્યું છે…
મમ્મી, આપની સુખાકારી ઇચ્છતાં આપનાં સંતાનો તરફથી આ ગીત આપને અર્પણ…!!
16 Responses to Tu kitani Achchhi hai…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments