સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા – નિધીબેન ધોળકિયા
શ્રીનાથજીના રંગમાં, મહાપ્રભુજીના સત્સંગમાં
રંગાઈ જા ને રંગમાં, તું રંગાઈ જા ને રંગમાં…
શુભ પ્રભાતે મંગલા ઝાંખી , સમરો નવનીતલાલ.. તમે સમરો નવનીતલાલ
શણગારે રંગ એવો લાગ્યો ,ગોપ ગોકુલ આનંદમાં .. રંગાઈ જા ને ..
બીજા દર્શન ગ્વાલ ભોગના, ગાયો ચરાવવા જાય વ્હાલો, ગાયો ચરાવવા જાય
રાજભોગમાં મારા રંગ રસિયાને ભાવ ધરું ભોજનમાં .. રંગાઈ જા ને …
ઉત્થાપનના દર્શાનીયામાં રાધા રમણ સોહાય વ્હાલા રાધા રમણ સોહાય
વિધ વિધ ભાતના મેવા ધરાવું ભોગ સમય ઉમંગમાં …રંગાઈ જા ને …
આરતી કરીએ સાંજ સમાની સમરો વિઠ્ઠલનાથ, તમે સમરો વિઠ્ઠલનાથ
શયન સમયે હાલરડાં ગાવો મીઠડાં મદન મોહનનાં .. રંગાઈ જા ને..
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી .. હે નાથ નારાયણ વાસુદેવા …!!

9 Responses to Shrinathji na rang ma…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments