Home Blue

Shrinathji na rang ma…

સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા – નિધીબેન ધોળકિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રીનાથજીના રંગમાં, મહાપ્રભુજીના સત્સંગમાં
રંગાઈ જા ને રંગમાં, તું રંગાઈ જા ને રંગમાં…

શુભ પ્રભાતે મંગલા ઝાંખી , સમરો નવનીતલાલ.. તમે સમરો નવનીતલાલ
શણગારે રંગ એવો લાગ્યો ,ગોપ ગોકુલ આનંદમાં .. રંગાઈ જા ને ..

બીજા દર્શન ગ્વાલ ભોગના, ગાયો ચરાવવા જાય વ્હાલો, ગાયો ચરાવવા જાય
રાજભોગમાં મારા રંગ રસિયાને ભાવ ધરું ભોજનમાં .. રંગાઈ જા ને …

ઉત્થાપનના દર્શાનીયામાં રાધા રમણ સોહાય વ્હાલા રાધા રમણ સોહાય
વિધ વિધ ભાતના મેવા ધરાવું ભોગ સમય ઉમંગમાં …રંગાઈ જા ને …

આરતી કરીએ સાંજ સમાની સમરો વિઠ્ઠલનાથ, તમે સમરો વિઠ્ઠલનાથ
શયન સમયે હાલરડાં ગાવો મીઠડાં મદન મોહનનાં .. રંગાઈ જા ને..

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી .. હે નાથ નારાયણ વાસુદેવા …!!

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Shrinathji na rang ma…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. devika dhruva says:

    સુમધુર અને કર્ણપ્રિય…..જાણે સાંભળ્યા જ કરીએ..

  2. Kijar says:

    See Please Here

  3. Ketan Shah says:

    vah, ekdm madhur ane karnpriya bhajan. man anandit thai gayu.

    Singer vishe ni mahiti aapsho ??

  4. ...* Chetu *... says:

    Singers Are Nitin Devaka & Nidhi Dholakiya.

  5. Praful Thar says:

    શ્રીનાથજીના રંગમાં રંગાતા રંગાતા આ સુદર સાઇટના રંગમાં પણ રંગાઇ ગયો…
    લી.પ્રફુલ ઠાર

  6. Yogesh Chudgar-Chicago-US says:

    નીતિન દેવકા અને નિધિ ધોળકિયા તો હવે શ્રીનાથજી ના ભજનો માટે એક સીમાચિન્હ બની ગયા છે. શ્રીનાથજીના આવા મધુર ભજનો અવારનવાર રજુ કરતા રહેજો. અભિનંદન.

  7. dilip gajjar says:

    સુંદર ભાવગીત સાંભળ્યું ..અને આપે રજુ કર્યું ..આભાર

  8. thakkarneeta says:

    બધા સમા ની જાખી કરાવી તમે થન્ક્સ ચેતુબેન

  9. Maheshchandra Naik says:

    સરસ ભજન સંગીત નો આનદ કરાવવા બદલ આપનો આભાર , સરસ સ્વરાંકન અને ગાયકી પણ લાજવાબ ……………………