Home Blue

ShriKrishna Aarti…

untitledsh

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સહુને શ્રી પુરુષોત્તમમાસ ની વધાઈ ..!
ચાલો આજે આપણે સહુ સાથે મળીને શ્રીઠાકોરજીનું સ્વાગત કરીએ..
*****
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા
ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે…!!

Related Posts –

Shri Purushottam Mass – Sudan

Shri Adhik Maas Manorath

Annakut Darshan

Darshan

Jeth sud – Shukl paksh

Jeth vad Krushn paksh

This entry was posted in Dhun - ધૂન, Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

24 Responses to ShriKrishna Aarti…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. પ્રિય ચેતુ.
    અધીકા માસ ને વૈશાખ …….આંનંદ આનંદ ભયો
    ગીતા ને રાજેન્દ્ર

  2. pragnaju says:

    ઋગ્વેદના પુરુષસૂકતમાં ધરતી ઉપર પણ ન સમાય કે આભલામાં પણ ન માય એવા હજાર હાથ-પગ-આંખવાળા વિરાટ પુરુષનું વર્ણન છે. તે વિશાળ-વિરાટ હોવા છતાં વડના ટેટાના બી જેવા સૂક્ષ્મ પણ છે. આ સૂક્ષ્મ છતાં વિરાટ પુરુષ પુરાણોમાં ‘પુરુષોત્તમ’ કહેવાયા; તેથી અધિક ‘પુરુષોત્તમમાસ’ પણ કહેવાય છે. અધિકમાં તો વિષ્ણુસ્વરૂપ શ્રીહરિ-પુરુષોત્તમના પૂજન-અર્ચનનું અધિક ફળ પ્રાપ્ત થાય
    પુરુષોત્તમમાસમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે વધુને વધુ ધ્યાન, ભજન, કથાવાર્તા અને સત્સંગ કરીએ અને તેમને પ્રસન્ન કરીએ-
    પ્રસન્ન થઈએ

  3. વૈશાખી-પુરૂસોત્તમ માસ …..સૌને જય શ્રી કૃષ્ણ ! ચંદ્રવદન.
    DR, CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar to read the Posts on HEALTH !

  4. jjugalkishor says:

    ઘરમાં સૌની વચ્ચે સાંભળતાં સાંભળતાં આ કોમેન્ટ લખી રહ્યો છું ને સાથેની કોમેન્ટ્સમાંના સત્સંગને પણ માણતાં તમારા આ પ્રયત્નને અને તમારી પુરુષોત્તમ માસનીચ્છાઓને માણી રહ્યો છું !!

    ભાવભક્તિભર્યા આભાર અને આનંદ સહ, – જુ.

  5. વાહ ચેતનાબેન,
    નવા રંગરૂપ સાથે પુરૂષોત્તમ માસ જેવો સમન્વય સધાયો……
    જાણે કુંવર કાન ઘરે આવ્યા………….!
    -જય શ્રી કૄષ્ણ

  6. Ketan Shah says:

    આપને પણ શ્રી પુરુષોત્તમમાસ ની વધાઈ ..!

  7. ધરણીધર ઠાકોર્ says:

    અધિક માસ ની વ ધાઇ અને આ જ રીતે ભ જ ન નો લાભ આપ તા ર હેશો એવી વિનઁતી.

  8. jignesh shah says:

    જય શ્રી કૃષ્ણ , ……………………….બહેન શ્રી ચેતનાબેન સમયાંતરે અપના તરફ થી મોક્લાતી પોસ્ટ થી સાચે જ આપણા ઉત્સવો અને સામાજિક પ્રસંગો ની યાદ આવી જાય છે અને શુસુપ્ત રહેલો તહેવારો નો આનંદ ચેતનવંત બની જાય છે.
    શુભકામના.
    જીગ્નેશ-manchester

  9. Ashwin & Rekha Shah says:

    vadodara sthit ketan shah na sahyog thi aap saune pahochvaanu malyu che. saune jai sachhidaanand. purshotammaas no aanand jetlo lutay tetlo jutjo fari samay aave ke nahi te mate 3 varsh vaat jovi padshe.

  10. Ashwin & Rekha Shah says:

    ચેતન્બેન આપને ખુબ ખુબ અભિનંદન અને આવુજ કઈ હરહમેશ કરતા રહો તે માટે ની પ્રેરણા મળતી રહે. આપ સૌની સમક્ષ પરોક્ષ મળવાનો અવસર /તક આપનાર વડોદરા , માંજલપુર નિવાસી કેતન શાહ નો આભાર, સૌને જંય સચી દાનંદ.
    રેખા અને અશ્વિન શાહ ના સ દૈન્ય જંય શ્રી કૃષ્ણ.

  11. vishwadeep says:

    સુંદર ભજન!

  12. kalpana shah says:

    સરેસ આરતી છે. જય્શ્રીક્રીશના

  13. chirag shah says:

    થેન્ક્સ ચેતના બેન, તમારી આ સેવા બદલ ઠાકોરજી તમને ખુબ સુખી રાખે , અને અમને આ બધા લાભ મળતા રહે . ચિરાગ ના જઈ શ્રી કૃષ્ણ

  14. falguni sheth says:

    ચેતુબેન જય શ્રી કૃષ્ણ પૂરુંસોતમાસ ની વધાઈ.

  15. niravshah london says:

    Thanks

  16. devika says:

    ખુબ સુંદર ભાવભર્યુ સ્વાગત અને આરતી.
    હમણા કોમેંટ લખતા લખતા “ભાવભર્યુ” માં કાનો ભૂલથી રહી ગયો ત્યારે વિચાર આવ્યો કે કેટલું સાચું છે કે કાનો રહી જાય તો “ભાવ” પણ “ભવ” જેટલો ભારે લાગે !!! કાનો રહી જાય તે કેમ ચાલે ?ખરું ને ચેતુ ?

    • chetu says:

      એકદમ સાચી વાત દી…!! કાના વિના બધું અધૂરું .. કાનો એટલે જ પૂર્ણપુરુષોત્તમ ..!!!!

  17. chetu says:

    સુંદર પ્રતિભાવો બદલ સહુનો આભાર અને જયશ્રીકૃષ્ણ ..!

  18. અધિક માસમાં સઘલુંમ અધિક

  19. rupa says:

    જયારે માસ પોતાના જીવન થી દુખી થઇ ગયો ત્યારે એના જીવન નું નિવારણ કૃષ્ણ ભગવાન એ કર્યું અને પોતાનું નામ આપ્યું તેજ પૂર્ણપુરશોતમ પ્રભુ .આ મહિના માં જપ, તપ કરવાથી અધિક પુણ્ય થાય છે, અને દુખો નો નાશ થાય છે.
    આપ સર્વ વૈષ્ણવ ને રૂપા ના જી શ્રી કૃષ્ણ ..

    • punit dabhi says:

      રૂપ બેન તમારી વાત સાચી છે…દરેક ના દુખો નો નિવારણ કૃષ્ણ કરી રહ્યા છે જો એની ભક્તિ માં શક્તિ હોઈ…આમ જોવા જૈયે તો આપડે કૃષ્ણ ની નહિ પરંતુ કૃષ્ણ આપડી સેવા કરી રહ્યા છે….કૃષ્ણ પરમાત્મા છે…બોલો જી શ્રી કૃષ્ણ

  20. belashah says:

    good try. i am very happy..thenk you for all.

  21. belashah says:

    જ્ય શ્રી કૃષ્ણ adhik masma utttam seva man ne santi apche.krisan na dersan kervano lahvo malyo. abehub chabi dil ma vasi gai.