***
આજે અચાનક જ ફિલ્મ મુહોબ્બતેં યાદ આવી ગઇ .. ઓલટાઇમ ફેવરીટના લિસ્ટમાં મુકી શકાય એવી આ ફિલ્મના સંવાદ પણ સુંદર રીતે આલેખાયા છે .. પ્રેમનો સંદેશ આપતી આ ફિલ્મ વારંવાર જોવી ગમે એવી છે.. આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રસ્તુત છે એ ફિલ્મ માટે રચાયેલી પ્રણય સરગમ..!!
***
પ્રણયની શરૂઆતમાં, હૈયામાં પાંગરતી લાગણીઓની સરગમ ….!!
***
પ્રણયની અનોખી અનુભૂતી થયા પછી, વિપરીત સંજોગોમાં ઉદભવતી દર્દમિશ્રીત, પરંતુ દ્રઢ વિશ્વાસ ધારણ કરી લીધા બાદ પ્રણયની પરાકાષ્ઠા તરફ લઇ જતી લાગણીઓ ભરી સરગમ ..!!
***
ખરેખર પ્રેમ એક સૂરીલું સંગીત છે .. જે માનવીની રગ-રગમાં ને આત્માની અંદર વહેતું હોય છે …!!
***
પ્રણય એ તો પ્રેમનો એક પ્રકાર.. પરંતુ, દરેક માનવી એક્બીજા પ્રત્યે પ્રેમની જ્યોત પ્રગટાવી રાખે તો નફરતનું અસ્તિત્વ જ ના રહે.. ખરુ ને ..??
***
5 Responses to Pranay Sargam…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments