Home Green

Kumkum na pagla…

મિત્રો, આપ સહુને નવલી નવરાત્રીની શુભેચ્છાઓ..!!! આવો, આજે માતાજીના દરેક સ્વરૂપને મંગળ ગરબો ગાઈને વધાવીએ …અત્રે પ્રસ્તુત ગરબો ”સ્વરતરંગ” ગૃપનાં માનનીય સભ્ય – પરમ મિત્ર શ્રીપ્રકાશભાઈ સોનીનાં સુમધુર સ્વરમાં છે.. આપણે પણ સૂર પૂરાવીએ..!

***

This entry was posted in Bhakti, Garbaa, Mix, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

10 Responses to Kumkum na pagla…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    જય માતાજી..

  2. નવલી નવરાતના વધામણાં બહેના !
    માતાજીના આશીર્વાદ સૌ પર ઊતરો !

  3. maulik shah says:

    નવરાત્રી ની શુભકામનાઓ આપને, આપના પરિવાર અને અખિલ વિશ્વમાં ફેલાયેલા બધા ગુજરાતીઓ ને,. .

  4. અંબે માત કી જય.

  5. dilip says:

    શુભ નવરાત્રી. સુંદર ગરબો પ્રકાશભાઈ એ ગાયો ..આપે રજુ કર્યો ..

  6. prakash soni says:

    ચેતનાજી,
    ખુબ ખુબ અભાર આપે આ ગરબો અહી મુક્યો.. આશા રાખું છું કે દરેક સંભાળનાર ને ગમે.. નવલી નવરાત દરેક ને સુખ શાંતિ અને આનંદ આપે એવી શુભ કામના સાથે.. જયઅંબે..

  7. Ketan Shah says:

    આપને અને આપના પરિવાર ને નવરાત્રી ની શુભકામનાઓ.

  8. ranjannshah says:

    હેપ્પી નવરાત્રી તમારા ફએમીલ્યને સુભા કામના

  9. ગર્બા માટે આભાર…