”સ્વર-તરંગ” ગૃપની સહુથી નાની અને લાડલી સભ્ય ચિ. નિકિતા આજે, ”સંગીત વિશારદ” ની ડીગ્રી મેળવી પ્રથમ અંકે ઉતિર્ણ થઈ એ બદલ ખોબલે ખોબલે અભિનંદન …
નિકી, બસ.. તું સંગીતની દુનિયામાં આગળ વધતી રહે અને મધુરા સ્વરમાં સરગમ વહાવતી રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!
મિત્રો, આજે પ્રસ્તુત છે, તેના મધુર સ્વરમાં મને ખૂબ જ ગમતું , ફિલ્મ ”મન”નું આ ગીત ..!
ખુશીયાં ઔર ગમ સહેતી હૈ, ફીર ભી યે ચુપ રહેતી હૈ
અબ તક કિસિને ના જાના, ઝિંદગી ક્યા કહેતી હૈ ..!
અપની કભી તો કભી અજનબી, આંસુ કભી તો કભી હૈ હંસી,
દરિયા કભી તો કભી તિશ્નગી, લગતી હૈ યે તો ..!
ખામોશીયોં કી ધીમી સદા હૈ, યે ઝિંદગી તો રબકી દુવા હૈ …
છૂ કે કિસિને ઈસકો દેખા કભીના, અહેસાસકી હૈ ખુશ્બુ મહેંકી હવા હૈ ..!
ખુશીયાં ઔર ગમ સહેતી હૈ, ફીર ભી યે ચુપ રહેતી હૈ
અબ તક કિસિને ના જાના, ઝિંદગી ક્યા કહેતી હૈ ..!
મન સે કહો તુમ મનકી સુનો તુમ, મન મિત કોઈ મનકો ચુનો તુમ,
કુછ ભી કહેગી દુનિયા દુનિયા કી છોડો, પલકોંમે સજ કે ઝિલમિલ સપને બુનો તુમ..!
ખુશીયાં ઔર ગમ સહેતી હૈ, ફીર ભી યે ચુપ રહેતી હૈ
અબ તક કિસિને ના જાના, ઝિંદગી ક્યા કહેતી હૈ ..!
અપની કભી તો કભી અજનબી, આંસુ કભી તો કભી હૈ હંસી,
દરિયા કભી તો કભી તિશ્નગી, લગતી હૈ યે તો ..!
***
9 Responses to Khushiya aur gum.. (સૂર~સાધના)
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments