Home Green

Khushiya aur gum.. (સૂર~સાધના)

156618_1671467540286_6695746_n

”સ્વર-તરંગ” ગૃપની સહુથી નાની અને લાડલી સભ્ય ચિ. નિકિતા આજે, ”સંગીત વિશારદ” ની ડીગ્રી મેળવી પ્રથમ અંકે ઉતિર્ણ થઈ એ બદલ ખોબલે ખોબલે અભિનંદન …

નિકી, બસ.. તું સંગીતની દુનિયામાં આગળ વધતી રહે અને મધુરા સ્વરમાં સરગમ વહાવતી રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

મિત્રો, આજે પ્રસ્તુત છે, તેના મધુર સ્વરમાં મને ખૂબ જ ગમતું , ફિલ્મ ”મન”નું આ ગીત ..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ખુશીયાં ઔર ગમ સહેતી હૈ, ફીર ભી યે ચુપ રહેતી હૈ

અબ તક કિસિને ના જાના, ઝિંદગી ક્યા કહેતી હૈ ..!

અપની કભી તો કભી અજનબી, આંસુ કભી તો કભી હૈ હંસી,

દરિયા કભી તો કભી તિશ્નગી, લગતી હૈ યે તો ..!

ખામોશીયોં કી ધીમી સદા હૈ, યે ઝિંદગી તો રબકી દુવા હૈ …

છૂ કે કિસિને ઈસકો દેખા કભીના, અહેસાસકી હૈ ખુશ્બુ મહેંકી હવા હૈ ..!

ખુશીયાં ઔર ગમ સહેતી હૈ, ફીર ભી યે ચુપ રહેતી હૈ

અબ તક કિસિને ના જાના, ઝિંદગી ક્યા કહેતી હૈ ..!

મન સે કહો તુમ મનકી સુનો તુમ, મન મિત કોઈ મનકો ચુનો તુમ,

કુછ ભી કહેગી દુનિયા દુનિયા કી છોડો, પલકોંમે સજ કે ઝિલમિલ સપને બુનો તુમ..!

ખુશીયાં ઔર ગમ સહેતી હૈ, ફીર ભી યે ચુપ રહેતી હૈ

અબ તક કિસિને ના જાના, ઝિંદગી ક્યા કહેતી હૈ ..!

અપની કભી તો કભી અજનબી, આંસુ કભી તો કભી હૈ હંસી,

દરિયા કભી તો કભી તિશ્નગી, લગતી હૈ યે તો ..!

***

This entry was posted in Melodious, Mix, other, Sur~Sadhana, Upahaar, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Khushiya aur gum.. (સૂર~સાધના)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    ચિ નિકિતાને અનેક શુભેચ્છાઓ અને અભિનંદન
    ધ્વનિ સાથે પ્રેમ તે સંગિત, શબ્દ સાથે પ્રેમ તે ગીત, …

    સૂર અને શબ્દનો સુભગ સમન્વય સાધતી રહે

  2. Nikita says:

    Hi Chetna Ben,
    This is really a plesent surprise for me today . Thank you so much . I m highly obliged . Loved the post. Love you .

  3. Ketan says:

    Congratulations to Nikita

  4. dilip says:

    બહોત અચ્છી ગાયિકી …
    Abhinanadan..Chhoti..si pyaari si nanhi si nikita First class se paas huyee..
    आसमानो की बुलंदियोको कल छु जायेगी
    नगमें मधुर गायेगी दिलको बहुत बहलायेगी
    -दिलीप ईला योगीशाकी यही शुभेच्छा.

  5. Maheshchandra Naik says:

    અભિનદન શ્રી નીકીતાબેનને,
    સંગીતમાં ખુબ ખુબ આગળ વધો એવી શુભકામનાઓ

  6. Prakash Soni says:

    ચેતુજી,
    નિકિતા ની આટલી સુંદર પોસ્ટ મૂકી તે બદલ ધન્યવાદ..
    ..નિકિતા ને ખુબ ખુબ હાર્દિક વધાઈ…

  7. પ્રિય ચેતના,જય શ્રી કૃષ્ણ.આજનો દિન સુમંગલ પસાર થાય એ જ શુભ કામના.શુભ સમન્વય
    શબ્દ સરગમ ને “કોયલ”કંઠી ચિ.નીકતાનો.અબિનંદન.આ મારું પંસંદગી નું ગીત છે…બસ આમ
    જ કેકારવી ટહુકા હરદમ આકાશમાં ગુંજતા રહે એ જ દિલથી દુઆ! અને ચેતના,ચેતન પ્રસરાવ
    તાં રહો એ જ શુભ ભાવના.