*
વંદે ગુજરાત, વંદે ભારત…!
આ ગીત છે શ્રી મેહુલભાઈના સુંદર સ્વરાંકનમાં …!
આલ્બમ -: પ્રેમ-શોર્ય-ગુજરાત
શબ્દો :-અરદેશર ફ. ખબરદાર ‘અદલ’
સ્વર :-જસ્મીન કાપડિયા, દ્રવિતા ચોક્સી
સંગીત :- મેહુલ સુરતી
ગુણવંતી ગુજરાત અમારી, ગુણવંતી ગુજરાત.!
નમીએ નમીએ માત અમારી, ગુણવંતી ગુજરાત.!
ગુણવંતી ગુજરાત.!
સંત મહંત અનંત વીરોની, વ્હાલી અમારી માત,
જય જય કરવા તારી જગમાં, અર્પણ કરીએ જાત,
ગુણવંતી ગુજરાત.!
પ મ ગ મ પ ધ પમ …પ મ ગ મ પ ધ પમ
પ મ ગ રે ગ રે મ પ મ ધ ની ધ ની રે સાં ધ ની રે સાં…!!
ઉર પ્રભાત સમા અજવાળી, ટાળીદો અંધાર,
એક સ્વરે સહુ ગગન ગજવતો, કરીએ જયજયકાર,
ગુણવંતી ગુજરાત.! ગુણવંતી ગુજરાત.! ગુણવંતી ગુજરાત.!
ગુણવંતી ગુજરાત અમારી, ગુણવંતી ગુજરાત.!
નમીએ નમીએ માત અમારી, ગુણવંતી ગુજરાત.!
ગુણવંતી ગુજરાત.!
દીમ તાનના નાદિર તાનાંના દીર
નાદિર દીર્ દીર્ દીમ તાન દીર્ તા ના ના ..
ધીતુમ તાનાના નાદિર તના ના દીર્..
દીમ તાનના નાદિર તાનાંના દીર
દીમ તાન દીર્ તા ના ના ..દીમ તાન દીર્ તા ના ના ..!!
*
ગુજરાત-સ્થાપના ના ૫૦મા વર્ષે – આપ સહુને સ્વર્ણિમ ગુજરાતની હાર્દિક શુભેચ્છા.!!
*
*
આ ગીતના કલાકારો :- ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, ભારતી કુંચલા, મૌલી દવે, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય, દિલીપ ધોળકિયા, સૌમિલ મુન્શી, શ્યામલ મુન્શી, તૃપ્તી આર્ય વોરા, અભેસિંહ રાઠોડ, કિર્તી સગઠિયા, કરસન સગઠિયા, દમયંતીબેન, દિવાળીબેન, પ્રફુલ્લ દવે, નિધી શેઠ, તન્વી વ્યાસ, બિહારીદાન ગઢવી, નિરજ પરીખ, અચલ મહેતા, બીજલ દેસાઇ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર…
10 Responses to Jay jay Garvi Gujarat…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments