સ્વર : શ્રી નિતિનભાઈ દેવકા – નિધીબહેન ધોળકિયા
…….આ ભજન સાંભળીને નાથદ્વારા યાદ આવી જાય છે…જાણે કે શ્રીજીની ઝાંખી કરવા હવેલી તરફ જઈ રહ્યા હોઇએ અને આ કર્ણપ્રિય ભજનનો નાદ પરોઢનાં પવિત્ર વાતાવરણમાં રેલાઈને ગુંજી રહ્યો છે..!……આ ભજન સાંભળીને મન – હ્રદય ભક્તિ રસમાં ભાવ વિભોર બની જાય છે..!
16 Responses to Hari Om Namo Narayana…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments