ઓ દેવી ડુંગર વાળી.. ગરબે રમવા આવો ને ..
*****
જયમાતાજી ..
જયમાતાજી ચેતુજી..નવરાત્રિના પર્વની આપને શુભકામનાઓ મારો વ્યવસાયનો એક ભાગ ગરબા..રાસ અને ગીત સંગીત નો પણ છે…અને ગરબા એ ગરવી ગુજરાતણનું નવલું આભૂષણ છે.ગરબો સાંભળીને આનંદ થયો.
ઘણો જ રસિક ગરબો સુ^દર રાગે ગવાએલો ઘણો
આનંદ આપી ગયો ! આભાર બહેના સૌનો ……..!
ચેતુબેન – બહુજ સરસ ભવાનીમાંનો ગરબો છે. ઉષા મંગેશકર ના સ્વરમાં સાંભળવાની ઘણી મજા પડી. નવરાત્રીની તમને તથા તમારા પરિવારને માં સદાયે સુખી રાખે એવી પ્રાર્થના.
બહુ સુંદર ગરબો. શુભ નવરાત્રી.
ચેતુંબેન,
નવરાત્રી પર્વની શુભકામના સાથે આપને અને આપના પરિવારને શુભેચ્છાઓ.
સુંદર રચના સાથેનો ગરબો માણવાનો આનંદ આવ્યો….
ધન્યવાદ…!
સુદાન માં રસ ની રમઝટ ચાલે છે એ જાણી ખુબ જ આનંદ થયો ………….એટલે તો કહેયાય છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ……….હેપ્પી નવરાત્રી….jai અંબે
7 Responses to Grabe Ramava…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments