આજ ના પ્રજાસત્તાક દિને દરેક હિંદુસ્તાની ને જયહિંદ.!.આપણાં મા થી એવી કઇ વ્યક્તિ હશે જેણે આજે આપણાં દેશ ની રક્ષા કાજે શહિદી સ્વીકારનાર એ દરેક સૈનિકો ને યાદ કરી ને એમને અશ્રુ ભરેલી પલ્કો થી શ્રદ્ધાંજલિ અર્પણ ના કરી હોય? આવો, આજે આપણે સહુ સાથે મળી ને આપણાં એ વીર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી ને સલામ ભરીએ..!…..આ શ્રદ્ધાંજલિ માં, લતાજી નાં દર્દભર્યા કંઠ ની સાથે આપણે પણ સૂર પુરાવીએ..!
16 Responses to E mere vatan ke…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments