home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

સુખ – દુઃખ

Posted on by Chetu | 24 Comments

*** માનનીય મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટના લેખો હમેશ પ્રેરણા દાયક હોય છે ... એમના વિશે વધુ લખવા કરતા આ લેખ દ્વારા જ એમના પોઝિટીવ વિચારબિંદુ અને લેખનશૈલીનો પરિચય થઇ જશે ... આ લેખ આપણને સહુને લાગુ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 1 Comment

કવિતા હોય કે કલાકૃતિ,પુસ્તક હોય કે નાટક, દરેક સર્જક નામ પોતાનું આપે છે પરંતુ દુનિયામાં માં જેવું કોઈ સર્જક નથી જે સંતાનને જન્મ પોતે આપે ને નામ પિતાનું આપે ...Continue Reading

ભિક્ષા દે ને મૈયા…

Posted on by Chetu | 5 Comments

LVGUF0284
ફિલ્મ - રાજા ભરથરી (૧૯૭૩) સંગીત, શબ્દ - અવિનાશ વ્યાસ સ્વર - મહેન્દ્રકપુર, સુમનકલ્યાણપૂર ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…! ભિક્ષા દે ને મૈયા પિંગળા…! ભેખ રે ઉતારો ...Continue Reading

મારા રામ તમે…

Posted on by Chetu | 10 Comments

70a0b007e3588a94be3a6dd5a5a2ebba
{ અહીં આ પ્રસ્તાવના અને ગીત આપણા ઇશ્વર શ્રીરામને નહિ, પરંતુ એક માનવ, એક સ્ત્રીના પતિ કે જે એક રાજ્યના રાજા પણ હતાં, તેમને ઉદ્દેશીને કહેવાયેલ છે, તેની ખાસ નોંધ લેવા વિનંતી. } આપણે સહુ શ્રીરામ અને ...Continue Reading

ઈચ્છાનું આકાશ…

Posted on by Chetu | 7 Comments

સંક્ષિપ્ત પરિચય છાયા ત્રિવેદી શિક્ષણ – Mcom, MJMC સિતાર વાદનમાં ”સંગીત વિશારદ” ની ડીગ્રી મેળવી છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 1000 સિતાર વાદકો જોડે ભાગ લીધેલ ..મેટ્રો – સમભાવ, ...Continue Reading

વીણેલા મોતી

Posted on by Chetu | Leave a comment

જરૂરી નથી કે જીવનમાં બધા જ નિર્ણયો સાચા જ લેવાતા હોય, ક્યારેક નિર્ણય લેવાઈ ગયા પછી તેને સાચા બનાવવા પડતા હોય છે... ...Continue Reading

ભેંટે ઝૂલે…

Posted on by Chetu | 13 Comments

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, ...Continue Reading

માં..મને તું…

Posted on by Chetu | 18 Comments

આજે જગતમાં નારી-દિન ઉજવાઇ રહ્યો છે... ત્યારે અવનીમાં ઊભી દિકરી આપણી પાસે શું માંગી રહી છે ..? જો નારી-દિન ઉજવાતો હોય તો પછી અમારો ન્યાય પણ થવો જોઇએ ...!!! ખરેખર આ શબ્દો હૈયા-સોંસરવા નીકળી જાય એવા છે ... ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

સુરમ્ય લાગણીઓને તો સદ્કલ્પના કહેવાય છે. અદમ્ય લાગણીઓને ક્યારેક અસંતોષ કહેવાય છે. ને ભૌતિક લાગણીઓ અધિવાસના કહેવાય છે. પણ લાગણીઓનાં માપ કોનાથી મપાય ...Continue Reading

શબ્દ કેરી પ્યાલીમાં…

Posted on by Chetu | 11 Comments

CS
*** મિત્રો , અત્યાર સુધીમાં ગમતાનો ગુલાલ કરીને જે ગમ્યું તે બધું, શબ્દની પ્યાલીમાં લાગણીનો આલાપ રેડીને, સૂર સહિત પીરસ્યું છે, ને આપ સહુએ પણ એને પ્રેમથી વધાવી હોંશે હોંશે સ્વીકાર્યું છે...!! અનેક ...Continue Reading