home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા…

Posted on by Chetu | 4 Comments

પ્રિય મિત્રો, ગુજરાતી બ્લોગ જગત માટે સર્વ પ્રથમ ''શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા'' શરૂ કરવામાં આવી છે, જેના આયોજકો છે, માનનીય શ્રી કાંતિભાઈ કરસાળા, શ્રી વિજયભાઈ શાહ, શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારૂ. આ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 2 Comments

માણસ જિંદગીમાં બે વખત બદલાઈ જાય છે. એક, જયારે કોઈ એની જિંદગીમાં આવે છે અને બીજું, જયારે કોઈ એની જિંદગીમાંથી જતું રહે છે..!! *** -અજ્ઞાત ...Continue Reading

તમે ન હો તો કોને ફેર પડે છે?…

Posted on by Chetu | 14 Comments

મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટ લિખિત આ લેખ એકદમ હ્રદયસ્પર્શી અને વાસ્તવિક્તા-પૂર્ણ છે, આપ સહુને પણ જરુર ગમશે ..!! *** કોઈના વગર કંઈ અટકતું નથી. આ વાત સાચી નથી. એક વ્યક્તિ ન હોય ત્યારે આપણું ...Continue Reading

ઋણાનુબંધ…

Posted on by Chetu | 3 Comments

જીવનમાં ના જાણે, ક્યારે, કઈ ઘડીએ, કોની જોડે, ક્યા જન્મનું, કયું ઋણાનુબંધ નીકળી આવે છે, કંઈ જ ખબર નથી પડતી, ને આ જ તો જીવનની મોટી અજાયબી છે ...!!! ...Continue Reading

એવો કોઈ…

Posted on by Chetu | 6 Comments

મિત્રો, આજે માણીએ સુપ્રસિદ્ધ ગઝલકાર 'મરીઝ' ની આ ગઝલ શ્રી અનુરાધા પૌડવાલના સુમધુર સ્વરમાં ...સિતાર-બંસરી-તબલા મિશ્રિત સંગીત પણ મધુરું બન્યું છે... એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ...Continue Reading

મોહન…

Posted on by Chetu | 6 Comments

આજે નાની બહેન સમી દિગિશાને જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ સહ તેની એક સુંદર રચના પ્રસ્તુત છે ... તારી સાથ સાથ રહેવું છે મોહન, મારે હરદમ સાથ રહેવું છે મોહન, તું જો બને બંસરી, સાત સૂર હું બની ...Continue Reading

સંબંધો…

Posted on by Chetu | 8 Comments

આજે આપણા બ્લોગજગતની લાડલી ચિ. ધ્વની જોષી- ભટ્ટનાં જન્મદિને ખોબલે ખોબલે શુભેચ્છાઓ ... ! *** અત્રે પ્રસ્તુત છે તેના જ શબ્દોથી કંડારેલી આ સુંદર રચના..  !! ..આમ તો જો કે, દરેક વ્યક્તિના મનમાં રોજબરોજ ...Continue Reading

આંખોમાં બેઠેલા…

Posted on by Chetu | 8 Comments

unnamed
આપણા માનીતા કવિશ્રી તુષાર શુક્લને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ ..! આજે પ્રસ્તુત છે એમની જ આ જાણીતી અને માનીતી સુપ્રસિદ્ધ રચના.. *** હાલ તો ભારતમાં ચોમાસું બેસી ગયું કહેવાય ... ( લંડનમાં તો કુદરત, મન ...Continue Reading

વીણેલા મોતી

Posted on by Chetu | Leave a comment

માણસની આંખ, જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે, અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. – ફાધર ...Continue Reading

શાંત ઝરુખે…

Posted on by Chetu | 7 Comments

સ્વર - શ્રી મનહરભાઇ ઉધાસ શબ્દો - શ્રી સૈફ પાલનપુરી માનનીય મિત્ર શ્રીમનહર ભાઈના સ્વર માધુર્યની વાત જ નિરાળી છે.. દરેક ગીત - ગઝલમાં પ્રાણ રેડીને સૂર વહાવતા હોય છે .. શ્રી સૈફ પાલનપુરીની આ સુંદર ...Continue Reading