home-purple

Category Archives: Anokhu Bandhan

Anokhu Bandhan

અનોખુંબંધન. . . ! . . . કેટલું સુંદર અને પાવન નામ છે. . . ? સાંભળી ને જ અલૈકિક અનુભૂતિ મહેસુસ થાય. . . ! . . જાણે કે પૂર્વ જન્મ નું કોઇ ૠણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન. . . ! કે જે નિર્દોષ-નિઃસ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે. . . ! . . આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય. . ! ! . . . અને આ અહેસાસ ને ફકત મહેસુસ જ કરી શકાય છે. . . જેને શબ્દો માં આલેખી શકાતું નથી. . . ! . . જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૈકિક બંધન છે. . . !

આપણી વચ્ચે પણ આવું જ અનોખુંબંધન જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. . !

bottom musical line

એ થોડા દિવસોનો જ મહેમાન છે…

Posted on by Chetu | 5 Comments

*** ************************************************************************************************************************************મિત્રો, ખરેખર આપણે સહુએ વિચારવા જેવુ છે ... ઘણી વાર અજાણ પણે જ આપણે વ્યસ્ત જીવનની ધમાલમાં સંબંધોને પૂરો ન્યાય આપી શક્તા નથી ...! તો ક્યારેક કોઇ ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | Leave a comment

કદર કરવાની કળા કઈક અલગ જ હોય છે, પ્રેમ કરવાની પ્રથા કઈક અલગ જ હોય છે, નથી જરૂર એને શબ્દોના સથવારાની, સમજતા આવડે તો જ પ્રેમનાં પંથ ચાલજો, કારણ પ્રેમની ભાષા તો મૌન હોય ...Continue Reading

આંખડી છેડે સરગમ…

Posted on by Chetu | 2 Comments

Abstract-Music-Wallpaper-l1X3S
સ્વર - મનહર ઉધાસ રચના - ‘શૂન્ય’ પાલનપુરી મિત્રો આજે પ્રસ્તુત છે મારી અતિપ્રિય એવી આ ગઝલ .. એક એક શબ્દને એવા તાણાવાણાથી ગુંથીને આ રચના રચી છે કવિએ ..કે બસ.. વારંવાર વાંચવી-સાંભળવી ગમે છે ..! દરેક ...Continue Reading

સ્ત્રી સંવેદના…

Posted on by Chetu | 18 Comments

*** મિત્રો, તાજેતરમાં મહુવા ખાતે યોજાયેલ ‘અસ્મિતાપર્વ : ૧૫ ’માં '' સ્ત્રી સંવેદના'' વિષે, મારી પ્રિય લેખિકા શ્રીમતિ કાજલબેન ઓઝા વૈદ્યનું હ્રદય સ્પર્શી વક્તવ્ય આપે પણ ''આસ્થા'' ચેનલ પર જોયું / ...Continue Reading

રામ ના બિસાર…

Posted on by Chetu | 11 Comments

( જલારામ જ્યોત, એપ્રિલ 2012 - કથાબિજ : શ્રી નાનાભાઈ જેબલીયાની કૃતિ - ઉસ્માન ભગત રામાયણી ) *** ( આ પોસ્ટ સમન્વય પર મુક્વાની પરવાનગી આપવા બદલ માનનીય શ્રીસુરેશભાઈ ગણાત્રાનો ખૂબ ખૂબ આભાર.) *** રામલલ્લા ...Continue Reading

ગમન…

Posted on by Chetu | 35 Comments

611326725_542668
Woman's day Spacial... *** કોયલનો ટહુકાર થયો ને જાહ્નવીએ આંખો ખોલી ... બાપ રે ... બહુ જ મોડું થઇ ગયું છે .... હું પણ ના જાણે કેવી રીતે તંદ્રામાં પડી હતી ..!! બપોર નમવા આવી હતી, શાર્પ ૪:૩૦ ને કોયલ નો ટહુકાર .. આ રોજનું હતું ...Continue Reading

વીણેલા મોતી…

Posted on by Chetu | 3 Comments

અચાનક આપણું મળી જવું,એ ઈશ્વરીય સંકેતસમુ લાગે ઈશ્વરે રચેલા સંબધોની ગાંઠ કોઇથી છુટતી નથી હોતી તું દૂર રહે કે મારી નજીક રહે કંઈ ફરક પડે નહી મને આપણા પ્રેમની સાંકળ અણસમજથી તુટતી નથી હોતી ચાહવા ...Continue Reading

તમે કોઈ દિવસ…

Posted on by Chetu | 4 Comments

શ્રીમુકેશ જોષીની સુંદર શબ્દોથી કંડારેલી આ રચના, મિત્ર શ્રી કેદારભાઈ ઉપાધ્યાયનાં સ્વરાંકન તેમજ મધુર સ્વરમાં પ્રસ્તુત છે..! તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? એકાદી મુઠ્ઠીનું અજવાળું ...Continue Reading

જીવન એક…

Posted on by Chetu | 1 Comment

*** આપણુ જીવન એક ટી. વી. સિરીયલ છે અને તેના દિગ્દર્શક - 'ભગવાન' છે ..આપણા જીવનની પટકથાના લેખક - 'વિધાતા' છે .. દરેક એપીસોડની જરૂર મુજબ આપણા જીવનના અમુક મોડ પર, પાત્રો ( કિરદાર )ની આવન જાવન લખતા રહે છે ..! ...Continue Reading

નથી હું મીરાં કે…

Posted on by Chetu | 5 Comments

*** મિત્રો, આજના જેટયુગ સોરી, નેટયુગમાં આપણે હવે ઈશ્વરને પણ નેટ જગતમાં પ્રગટ થવા આમંત્રણ ( ફ્રેન્ડ રિક્વેસ્ટ ) મોક્લવી પડે એવુ નથી લાગતુ ? આવી જ એક વાત ગુજરાતી બ્લોગજગતના માનનીય સભ્ય ...Continue Reading