અહો વૈચિત્ર્યમ્..!!! અકલ્પનીય દ્રશ્યો…! આવુ સંભવી શકે..???
are, vah..really amazing….very nice pictures..
thanks chetu..
મજા આવી ……….
વાહ! તમારી ટેક્નોલોજીની કમાલ … મજા આવી ગઈ..રમતારામ આ બધી જગાએ જઈ આવ્યા?
તમે તો કમાલ કરી નાખી
really superb…………..sumthing nice..thanks chetna ji..
આપણે પણ ઉજાણી માણી.
How many sites can be changed with this amazing idea.
really amazing…..Thanks for sharing.
nice. Technology sees no bound!
ખુબ સરસ. તમારી પાસે classical નુ સારુ collection લાગે છે
તમારી ધીરજને ધન્ય છે. આટલા બધા ચિત્રો શોધીને મૂકવા. great.
Saras creationa chhe…MM
Ashok
it simply amzing !!!!!!
અરે વાહ , મન પ્રસન્ન થઇ ગયું….. બહુ જ મજા પડી ગઈ…
Very good, saras carry onnnnnnnnn/get sucsess//// All Ghiya members always with u. Upleta/Junagadh.
Bhabhu…Pappa.. Mummy..Kaka..Kaki..Prafulbhai -Bhabhi, Bharatbhai – Bhabhi blessing uuuuuuuuuu lots offffff….
duniyaa feravava badal abhaar…jaane krishna na mukh ma yasoda e bhramand na aansh joyaa emm tame evu j kaik karyuuu….
દુનિયા બદલતી રહેતી હોય છે
જો આમ બદલાય તો ??
મજા આવી ….
મારા તાજમ્હેલને સ્પેસ સ્ટેશન જોડે જોઈ …. આનંદ આનંદ
બસ હવે કલ્પનાઓ સપનામાં ફેરવાઈ સાકાર થઈ જાય. !!
શું ફોટા બનાવ્યા છે , મજા આવી ગઈ
સુંદર દૃશ્યો રજુ કર્યા ..કલ્પનામય ..
પતંજલિ એ કહેલ પાંચ મહાન વૃત્તિમાં ની એક ..વિકલ્પના !! વાસ્તવિકતા થી પણ મહાન !
પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિંદ્રા, સ્મૃતય:
19 Responses to Amazing…!
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments