*
મિત્રો, ગુજરાત સમાચાર અને શ્રીઅંકિત ત્રિવેદી, શ્રીવિક્રમ પટેલ, તથા શ્રીશ્રેયાંશ શાહ દ્વારા અયોજીત “સમન્વય-કાવ્ય સમારોહ”માં પ્રસ્તુત થયેલી, માનનીય કવિશ્રી રાજેન્દ્ર શુક્લની આ સુન્દર ગઝલને માણીએ ..
જેને સ્વર અપ્યો છે, આપણા ગુજરાતની ઉભરતી ગાયિકા ચિ. પ્રાચી શાહે અને સંગીત આપ્યું છે આપણા માનવંતા શ્રીશ્યામલ-સૌમીલે..
લો કરુ કોશિષ, ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું …!!
આપની નજરો જે ફરમાવી રહી
એ ગઝલ જો યાદ આવે તો કહું …!!
હું કદી ઉંચા સ્વરે બોલુ નહી
એક્દમ નજદીક આવે તો કહું …!!
કોઇને કહેવું નથી, એવું નથી
સહેજ તૈયારી બાતાવે તો કહું..!!
***
12 Responses to લો કરું કોશિષ…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments