Home Green

Tera Mera …

10509491_474203832714430_544912047567000891_n

આ બન્ને સુંદર ગીતો માં- પહેલા ગીતમાં પુર બહારમાં ખીલતા પ્રણયના આશા – અરમાન સાથે જ બીજા ગીતમાં એક અસલામતીનો છુપો ભય પણ દર્શાવ્યો છે..!! મન કેવું સિક્કાની બે બાજુ જેવું હોય છે ! … એક તરફ પ્રેમમાં દ્રઢ વિશ્વાસ ધરાવતું એ જ મન ક્યારેક આવી અસલામતી અનુભવે છે ..!

એક પળ એવું લાગે છે કે જાણે સ્વર્ગ મળી ગયું .. તો બીજી પળે એ જ સ્વર્ગને ખોઈ બેસવાનો ડર..!

***

ફિલ્મ :સૌદાગર (૧૯૭૩)

સ્વર : લતાજી

શબ્દો : રવિન્દ્ર જૈન

: રવિન્દ્ર જૈન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેરા મેરા સાથ રહે …તેરા મેરા સાથ રહે

ધૂપ હો છાયા હો, દિન હો કે રાત રહે ..!

દર્દકી શામ હો યા સુખકા સવેરા હો

સબ ગવારા હૈ મુજે, સાથ બસ તેરા હો..

, મરકે ભી હાથમે હાથ રહે ..!

કોઈ વાદા ના કરે કભી ખાયે ના કસમ

જબ કહે બસ યે કહે મિલકે બિછડેંગે ના હમ

પ્યાર કી પ્રીત કી યું હી બરસાત રહે ..!!

બીચ હમ દોનોકે કોઈ દિવાર ના હો

તું કભી મેરે ખુદા મુજસે બેઝાર ના હો

સબ કે હોઠો પે અપની હી બાત રહે ..!!

તેરા મેરા સાથ રહે ..તેરા મેરા સાથ રહે ..!!!

***

ફિલ્મ: અસલી નકલી (૧૯૬૨)

સ્વર: લતાજી

શબ્દો : હસરત જયપુરી

સંગીત : શંકર જયકિશન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેરા મેરા પ્યાર અમર, ફીર કયું મુજકો લગતા હૈ ડર..?

મેરે જીવનસાથી બતા, કયું દિલ ધડકે રહે રહેકર ..?

ક્યા કહા હૈ ચાંદને, જીસકો સુનકે ચાંદની

હર લહેરપે જુમકે કયું યે નાચને લાગી ..?

ચાહત કા હૈ હરસુ અસર, ફીર કયું મુજકો લગતા હૈ ડર..?

કહે રહા હૈ મેરા દિલ, અબ યે રાત ના ઢલે,

ખુશીયોકા યે સિલસિલા ઐસે હી ચલાચલે

તુજકો દેખું દેખું જિધર, ફિર કયું મુજકો લગતા હૈ ડર ..?

હૈ શબાબ પર ઉમંગ, હર ખુશી જવાન હૈ,

મેરી દોનો બાંહો મે જૈસે આસમાન હૈ

ચલતી હું મૈ તારો પર, ફિર કયું મુજકો લગતા હૈ ડર ..?

તેરા મેરા પ્યાર અમર, ફીર કયું મુજકો લગતા હૈ ડર..?

મેરે જીવનસાથી બતા, કયું દિલ ધડકે રહે રહેકર ..?

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

14 Responses to Tera Mera …

 1. Do not fear
  if it is true love!

 2. Ketan Shah says:

  એક પળ એવું લાગે છે કે જાણે સ્વર્ગ મળી ગયું .. તો બીજી પળે એ જ સ્વર્ગને ખોઈ બેસવાનો ડર..!
  my fav song

 3. બંને ગીતો ખુબ સરસ છે.

 4. બહુ સરસ..પ્રેમ એટલે પ્રેમ…

 5. ચાંદ સૂરજ says:

  જીવનત્રાજવાંના જાણે બે પલ્લાં !

 6. Ullas Oza says:

  બન્ને ગીતો મધુર !

 7. BGUJJU says:

  બહુ સરસ ગીતો છે

 8. pragnaju says:

  હૈ શબાબ પર ઉમંગ, હર ખુશી જવાન હૈ,
  મેરી દોનો બાંહો મે જૈસે આસમાન હૈ
  ચલતી હું મૈ તારો પર, ફિર કયું મુજકો લગતા હૈ ડર ..?

  તેરા મેરા પ્યાર અમર, ફીર કયું મુજકો લગતા હૈ ડર..?
  મેરે જીવનસાથી બતા, કયું દિલ ધડકે રહે રહેકર ..?
  શબ્દોની નજાકત
  શુભાન અલ્લાહ્
  મધુર મધુર

 9. આવા જુના તેમજ હંમેશ વારંવાર સાંભળવા ગમે તેવા ગીતો હવે ક્યાં બને છે?
  શબ્દો – સંગીત – સ્વર બધુજ અદભૂત..

 10. Virendra Bhatt says:

  ખરેખર આવા સુંદર ગીતો હવે ક્યારેક જ બને છે. તમારો આભાર કે અમને ફરી એક વાર બંને ગીત સંભાળવા મળ્યાં.

 11. dilip says:

  ખુબ ગમ્યા બે ગીતો અને તેનું અવલોકન પણ આપે સુંદર કરાવ્યું .. સુંદર બ્લોગ,.. અભિનંદન

 12. Govind Maru says:

  સુંદર ગીતો + આનંદ + આભાર…

 13. જયશ્રીકૃષ્ણ
  મારી પત્ની ગીતા ને આ ગીતા ઘણું ગમે છે સરસ ગીત માટે આભાર

 14. arun says:

  બ્રીન્ગ્સ મેમોરીએસ ઓફ યોઉર યોઉંન્ગેર ડાયસ અંદ હોવ ઉ ફેલત ફોર યોઉર લીફે પર્ત્નેર.થેન અગિન લીફે મોવેસ ઓન!

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *