Home Green

Pyaar ki khushbu…

877865-1440x900-[DesktopNexus.com]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્યારની ખુશ્બુ…! એક અકલ્પનીય અહેસાસ …કે જેને દર્શાવી શકાતો નથી…. એ જ અહેસાસને વાચા મળી છે શ્રી મહેન્દ્ર કપુર તથા લતાજીનાં સુમધુર સ્વર દ્વારા..સાથે સંગીતનાં વાજીંત્રો જેવા કે તબલાં, સિતાર, ઝાઈલોફોન, વાયોલિન, ઢોલક, જલતરંગ ઈત્યાદિનાં સૂર તથા પંખીનાં મધુરાં કલરવનાં સમન્વય થી બનેલી આ સરગમ સાંભળી આપણું મન પણ બહેકવા લાગે છે..!

***

This entry was posted in duets, Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

7 Responses to Pyaar ki khushbu…

  1. kakasab says:

    ખરેખર એક સરસ ગીત …. દિલ ઝુમી ઉઠ્યું

    આવી જ રીતે સુંદર ગીતોની મહેફીલ સજાવતા રહેશો

  2. Luv says:

    Excellent

    This is not in list of my favourite song. But today i like to hear this song, may be due to your excellent presentation and lyrics desccription.

    Ketan

  3. vishwadeep says:

    this is excelant work done by you. Music with beautiful pictures.
    I pass this site to our good friends and they also love this site.

  4. Vikas says:

    hello chetana ,

    this wonderful song with deep feelings…and video to go with song is journey to travel..

    Take Care
    Vikas {V}

  5. નીરજ શાહ says:

    અતિસુંદર ગીત.. અને સાથે ચિત્રો નો સંગાથ…. ખરેખર દિલ ઝુમી ઉઠ્યું…

  6. kakasab says:

    so, finally you got that script for recent comments.. really ur genius

  7. prakash soni says:

    વાહ ચેતુજી
    અત્યંત સુંદર મધુર ગીત!! એમાં લતાજી નો સ્વર અને મહેન્દ્ર કપુરજી નો સાથ..સાંભળી ને આનંદ થઇ ગયો!! અહિયાં મુકવા બદલ ખુબ ખુબ અભાર!!

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *