Home Green

Puravaiya…

13

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

ફિલ્મ ”દો જાસુસ” નું આ ગીત સાંભળતા જ બચપણ યાદ આવી જાય.. ઓલઈન્ડીયા રેડિયો અને વિવિધ ભારતી યાદ આવે.. દરરોજ પ્રસારીત થતું આ ગીત ત્યારે ટોચ પર રહેતું .. લતાજીનાં સ્વરનું માધુર્ય અને શૈલેન્દ્ર સિંઘનાં સુંદર અભિનય સહ મધુરી ગાયિકી શ્રોતાઓને કોઈ અલગ જ મનઃપ્રદેશમાં લઈ જાય છે..!

પૂરવૈયાં લેકે ચલી મેરી નૈયાં, જાને કહાં રે…જાને કહાં રે…

ગોરી ગોરી જાના હમેં અબ કહાં રે, મૈં ભી યહાં રે..તું ભી યહાં રે..

સાગરમેં જિતની તરંગે હૈં, મનવામેં ઊતની ઉમંગે હૈં…

રામા હો રામા હો રામા ..હો…હો..!

મૌસમ યે કિતના સુહાના હૈ, સબકે લબોંપે તરાના હૈ .. પ્યારા સમા રે..

પૂરવૈયાં લેકે ચલી મેરી નૈયાં, જાને કહાં રે…જાને કહાં રે…

ગોરી ગોરી જાના હમેં અબ કહાં રે, મૈં ભી યહાં રે..તું ભી યહાં રે

હો..ડૂબાહું મૈં તેરી આંખોમેં, ખોયાહું મંઝીલકી રાહોમેં

હો..આંખોકો સાજન ઝુકાના ના, મુજકો નઝરસે ગીરાના

બનકે બાદલ… ભટકી હું મૈં તેરે કારન …કહાં કહાં રે..!!

ગોરી ગોરી જાના હમેં અબ કહાં રે, મૈં ભી યહાં રે..તું ભી યહાં રે..

હાયે રે હાયે ..દુશ્મન યે સારા ઝમના હૈ, બચકે હમેં દૂર જાના હૈ

ઓ ઓ ..કહેને કો અપની જુદાઈ થી, સાંસોમેં તુ હી સમાઈ થી

મૈં તો હારા તેરી મુહોબતકી ખાતિર, દોનો જહાં રે..દોનો જહાં રે..

પૂરવૈયાં લેકે ચલી મેરી નૈયાં, જાને કહાં રે…જાને કહાં રે…

ગોરી ગોરી જાના હમેં અબ કહાં રે, મૈં ભી યહાં રે..તું ભી યહાં રે..

***

This entry was posted in duets, Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *