Home Green

Mahendi te vaavi…

I

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


.

કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર

લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર, લટકમટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર

મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે.. મેંદી રંગ લાગ્યો રે

 

નાનો દિયરડો લાડકો ને, કંઇ લાવ્યો મેંદીનો છોડ રે.. મેંદી રંગ લાગ્યો રે

                                                                              વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને ભાભી રંગો તમારા હાથ રે … મેંદી રંગ લાગ્યો રે

 

હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી,

                                                                                                અરે બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી…

હે… તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી

ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી…

 

હાથ રંગીને વીરા શું રે કરું? એનો જોનારો પરદેશ રે.. મેંદી રંગ લાગ્યો રે

                                                                                 મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે.. મેંદી રંગ લાગ્યો રે

***

 

This entry was posted in Garbaa. Bookmark the permalink.

bottom musical line

2 Responses to Mahendi te vaavi…

  1. Neeta says:

    ચેતના બેન તમે આજે સવારના પહોરમાં ઘર માં જ ગરબા રમાદી દીધા. મજા આવી ગઈ.

  2. sukipatel says:

    વાહ,મજા આવી રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણ નું આ ફિલ્મ પણ બહુજ સરસ હતું
    એનું બીજું ગીત પણ સુંદર છે. “પાંદડું લીલું ને રંગ રાતો”

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *