Home Green

Jeena Jeena…(સૂર-સાધના)

મિત્રો, આજે એક નવું ગીત ગાવાનો પ્રયાસ કરેલ છે..ફિલ્મ બદલાપૂરનું ગીત અરિજીત સિંઘના સ્વરમાં ગવાયેલું છે.
પરંતુ આ ગીતની સરગમ અને શબ્દો મનને સ્પર્શી ગયાં અને મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવી ગાવાની કોશીશ કરી છે.
વિડિયો મિક્ષ મેં કરેલ છે અને ઓડિયો મિક્ષ કર્યું છે, સ્વરતરંગ મિત્ર જતીન આર્યએ.
એક નમ્ર સૂચન છે કે, જો સંગીતને માણવુ હોય તો હેડફોન કે ઇયરફોન દ્વારા જ સાંભળવું આાવશ્યક છે.!

દહેલીઝપે મેરે દિલકી જો રાખે હૈ તુને કદમ
તેરે નામ પે મેરી ઝિંદગી લીખ દી મેરે હમદમ
હાં સીખા મૈને જીના જીના કૈસે જીના
હાં સીખા મૈને જીના મેરે હમદમ। .!!
ના સીખા કભી જીના જીના કૈસે જીના
ના સીખા જીના તેરે બીના હમદમ। .!!

સચ્ચી સી હૈ એ તાંરીફે, દિલસે જો મૈને કહી હૈ
તું જો મિલા તો સજી હૈ, દુનિયા મેરી હમદમ
હો.. આસમાં મિલા ઝમીં કો મેરી, આધે આધે પૂરે હૈ હમ
તેરે નામપે મેરી ઝિંદગી લીખ દી મેરે હમદમ

હાં સીખા મૈને જીના જીના કૈસે જીના
હાં સીખા મૈને જીના મેરે હમદમ। .!!
ના સીખા કભી જીના જીના કૈસે જીના
ના સીખા જીના તેરે બીના હમદમ। .!!

***

This entry was posted in Melodious, Mix, other, Sur-Sargam, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

6 Responses to Jeena Jeena…(સૂર-સાધના)

  1. Jagdish bhimani says:
  2. dhwani says:

    Lovely………

  3. dhwani says:

    Nicely sung realy

  4. Pankaj Malviya says:

    Simply superb

  5. Khuram Shehzad says:

    Amazing voice like flowing water

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *