Home Blue

Holi ki badhai…

02199

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

This entry was posted in Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

8 Responses to Holi ki badhai…

  1. nilamhdoshi says:

    my mom is very happy to see this.congrats.very nice.

    nilam doshi

  2. pragnaju says:

    ભીની આંખે માણ્યુ.
    મીઠી મીઠી કસક
    અનુભૂતિ કેવી રીતે વર્ણવાય?
    જીવનમાં જે સાધના કરવાની છે તે ઐશ્વર્યની અનુભૂતિ કરવા માટે કરવાની છે. તમે ઈશ્વરને નહિ જોઇ શકો પણ તમે ઐશ્વર્યને માણી શકશો- અનુભવી શકશો. અને તેની અનુભૂતિ તમારે સ્વયં કરવાની છે.કોઇની અનુભૂતિ એ તમારી અનુભૂતિ નહિ બની શકે. ધર્મ ઈશ્વર સાથે મેળાપ કરાવી આપતો નથી,પણ ઐશ્વર્યની પ્રાપ્તિનો માર્ગ બતાવી તેના ઉપર ચઢાવી દે છે.

    • Chetu says:

      પ્રજ્ઞાબહેન .. આપના અમુલ્ય પ્રતિભાવો માં આધ્યાત્મિક અભિગમ હોય છે અને એટલે જ હૈયાને સ્પર્શી જાય છે …!! આભાર …

  3. પૂર્વેનાં પુણ્ય …આપણ આવીને મળ્યાં….
    ગીતનાં શબ્દો સમજાતા નથી.ઉપાય ?
    આભારનાં શબ્દો તો ઓછા જ પડે ! !

  4. Maheshchandra Naik says:

    કૃષ્ણનાં ભાવને નીરખવા માટે દિવ્યદ્રષ્ટિ જોઈએ, હોળી ઉત્સવ હોય તો એનો આનંદ તો રાધા અને કૃષ્ણ તથા ભક્તોને પણ વિશેષ જ હોય એ આનદ અમારા સુધી કેનેડામાં લઈ આવવા બદલ આભાર …….સાથે જયશ્રી કૃષણ …………….

  5. heena says:

    ચેતનાબેન અમોને નાથદ્વારા પહોચાડી દીધા થન્ક્સ

  6. thakkarneeta says:

    વ્રજ ની યાદ આવી ગઈ

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *