home-purple

ઉપહાર…

…મિત્રોનાં જીવનમાં ફરિશ્તા બનીને એમની નિ:સ્વાર્થ – અમુલ્ય મૈત્રીનો રણકાર રણકાવનાર મિત્ર ચિ. નીરજભાઇ ને એમનાં શુભ જન્મ દિને અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથ સ્નેહઆશિષ…

એમની એક પ્રતિભાથી ઘણા મિત્રો હજુ અપરિચિત છે ….આ સાથે જ પ્રસ્તુત છે એમની એક રચના…!! આમ જોઇએ તો એક દિવસ એમણે જ મને આ ઉપહાર આપેલ… પણ મૈત્રીમાં તો થોડી નિર્દોષ અંચાઇ ચાલે ખરુને..?

એટલે આજનાં શુભ દિન નિમિત્તે એ જ ઉપહારની copy+paste 🙂

આજ મુબારક, કાલ મુબારક
તમને આજનો અવસર મુબારક.

નવા રૂપ અને નવા રંગ સાથે,
આજનું આ નવું પ્રભાત મુબારક.

નવી આશાઓ ને નવા ઉમંગો,
તમને ખુશીઓનું વ્હાલ મુબારક.

ખીલ્યું છે સૌંદર્ય સૃષ્ટિનું આજે,
તમને સૌ બાગ ને ફૂલ મુબારક.

ભીનાં ભીનાં સબંધોના સગપણ,
ને લાગણીઓનાં સ્પંદન મુબારક.

નયનરમ્ય આજની ઢળતી સાંજે,
આંખોમાં રૂપાળાં સપના મુબારક.

વારંવાર આવે આ શુભદિન એ છે દુઆ,
તમને ખૂબ ખૂબ જન્મદિન મુબારક.

– નીરજ –

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાથે જ આ અનોખું-બંધન મિત્રો તરફથી …

This entry was posted in ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

17 Responses to ઉપહાર…

 1. nirlep says:

  vah vah chetuji, bahu saras.

 2. નિરજને જન્મદિવસની ખુબ ખુબ હ્રદયંગમ શુભેચ્છાઓ … 🙂

  અને એના વ્યક્તિત્વના આ પરિમાણથી તો સાચ્ચે જ અજાણ હતા હોં … !!
  ખુબ સરસ …

 3. જન્મદિન મુબારક નીરજ.
  સુંદર અભિવ્યક્તિ.

 4. Dhwani Joshi says:

  ચેતુ દીદી,
  બહુ મસ્ત કામ કર્યુ આજે તમે હોં.. અને હા, ખુબ સરસ ઉપહાર આપ્યો તમે તો..નીરજ ભાઈ ને..! 😉

  નીરજ,
  તારા શબ્દો માં કહુ તો..
  સુંદર રચના..સુંદર ભાવાભિવ્યક્તિ. હા..હા…હા..

  પણ, મારા શબ્દો માં કહું તો…

  દરિયા જેટલું વ્હાલ મુબારક,
  દોસ્તી ના છલકતા જામ મુબારક.

  સંબંધો ની ભીડ માં આપને,
  આ દોસ્તી અકબંધ મુબારક.

  મુબારક આપને સહુ ખુશી આજ,
  આપને ખુબ જન્મદિન મુબારક.

 5. VISHWADEEP says:

  Happy Birthday ! Niraj..
  Wishing you Happy, Healthy and joyful life.

 6. સુરેશ જાની says:

  નીરજને મારાં અંતરના આશીષ

 7. naraj says:

  happy birthday to nirajbhai….

 8. Pinki says:

  Happy Birthday to Niraj…….

 9. Many more birthday to stay connected to do good work.
  Happy Birthday!

  Trivedi parivar
  http://www.yogaeast.net

 10. નીરજ says:

  સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.. ચેતનાબેન સુંદર અને ભાવવહિ ગીત.. સુંદર ભેટ.. આભાર નહીં કહું..

 11. chetu says:

  આપ સહુનો ખૂબ ખૂબ આભાર .

  આપણા બધાની શુભેચ્છાઓ અને આશીર્વાદ હંમેશ નીરજભાઇની સાથે જ રહેશે..

 12. Saroj says:

  Many Many Happy Returns of the DAy!

 13. Kalpesh Poojara says:

  Chetuben tamara wordings samey amey su kahi sakiey!!!!!!
  Simply best..aa badhi rachnao karvani tamara ma kudrati kala che..keep it up..n Happy Birthday to NIRAJ.

 14. નિરજ સોનાવાલા says:

  પહેલું છે આ ‘પગલું’ સંબંધો ની શરુઆત નું,
  હળવે હળવે ખોલજે આ,પોટલું સોગાત નું
  સુખ ને શુભેચ્છા ની ,ગઠરી છે મોકલી
  દુઃખ ને નિરાશા ને,દૂર જોજન ધકેલી.
  નિરજ :-‘પગલું’
  happy b’dy
  to -NIRAJ
  from-NIRAJ

 15. Dharini Shah says:

  ખુબ જ સુંદર ભેટ ચેતનાબેન….
  ખરું કહું તો અમુલ્ય ભેટ્..
  કારણ નીરજ ની કવિતા ક્યાંયે વાંચવા મળતી નથી..
  આજે એ લ્હાવો અમને મલ્યો…

  વ્હાલ નીરજ ને જન્મદિન ની ખુબ ખુબ શુભેચ્છાઓ..

  “નવી આશાઓ ને નવા ઉમંગો,
  તમને ખુશીઓ નું વ્હાલ મુબારક્.

  ભીનાં ભીનાં સંબંધોના સગપણ,
  ને લાગણીઓનાં સ્પંદન મુબારક.”

  ધારિણી…

 16. nilamhdoshi says:

  નીરજ અત્યારે તો ઉતાવળથી અભિનન્દન અને અઢળક શુભચ્છાઓ …

  જોકે મેઇલ મળી ગયો હતો કે નહીં ?

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *