Home Green

Friendship…

મૈત્રી એક ઝાંકળબિંદુ છે, જે જીવનપુષ્પ ને તેજ ,તાજગી અને સૌંદર્ય અર્પે છે…મૈત્રી એક મનોહર સ્વરાવલી છે જે આત્મા ને અનોખા સંગીત થી હરી લે છે…!.. ચાલો આજે મૈત્રી-સરગમ માં રહેલાં ભાવો ને સાંભળી ને આપણે પણ આ સ્વરાંજલી દ્વારા સાચી મૈત્રી નિભાવવા સ્નેહ નાં સરવાળા,ભૂલ ની બાદબાકી,સહકાર નો ગુણાકાર અને વેરઝેર નો ભાગાકાર કરી મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું વહાવીએ..!આ બધાં જ ગીતો એ દરેક સહેલીઓ – મિત્રો ને અર્પણ, જેમણે આવી સુંદર પવિત્ર મિત્રતા આપી..! પહેલાં પણ અને અત્યારે પણ ..!.

આજે એ શૈશવ કાળ નાં દિવસો યાદ આવે છે અને થાય છે..કાશ..! કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન ..!..એ નિર્દોષ મસ્તી મજાક ભરી મધુર દોસ્તી ની મહેંક આજે પણ હ્રદય ને મહેકાવી રહી છે..! 

 ….ખરેખર…,

 

 

 A friend is a beautiful flower in the garden of life..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

This entry was posted in friendship. Bookmark the permalink.

bottom musical line

18 Responses to Friendship…

  1. Luv says:

    Pehla to tamara man ma atli sundar rajuat karavana ideas kevi rite ave che ? Excellent.

    Atyar sudhi frienship day atle ankhon ni same Red Rose j aave, pan tame Krishna-Sudama ni image mukine dosti ni ek sachi vyakhya aapi che.

    Mane “Saathi Tere Naam” vadhare gamyu. In this song all the wishes are asked only for his friends not for both. Thats the frienship.

    Purushottam Upadhyay nu KRISHNA SUDAM NI JODI geet yaad aavi gayu.

    Once again nice job done “CHETNAJI”
    Keep it up

    “Your friend is the man who knows all about you, and still likes you.”

  2. Niraj Shah says:

    ચેતના બેન, સૌ પ્રથમ તો આભાર આ બધા જ ગીતો મુકવા માટે. રજુઆત તમારી હોય એટલે કઇં જોવાપણું તો હોય જ નહી. કૃષ્ણ-સુદામાની જોડી અમર મિત્રતા નું ઉદાહરણ છે. યારાના ફિલ્મનું ગીત પેહલેથી જ મારું અતિપ્રીય છે. આજે એ સાંભળીને અમદાવાદ ના દિવસો યાદ આવી ગયા ને દોસ્તી ફિલ્મના ગીતથી તો દિલ ભરાવી આવ્યું..

    (F)ew (R)elations (I)n (E)arth (N)ever (D)ies

    Thanks,
    Niraj.

  3. Neela says:

    khub saras chhe. I have to learn from you.

  4. ઊર્મિ says:

    ઘણા વખતે બધા ગીતો અહીં સાંભળ્યા મજા આવી ગઈ… હવે આખો દિવસ ગણગણ્યા જ કરાશે.. 🙂

  5. Jay Bhatt says:

    આ બધાં જ ગીતો સાંભળવાની ખુબ મજા પડી.. દરેક ગીત ‘મૈત્રી’ ને અમર બનાવી તેના રંગોનો અનુભવ આપણને કરાવે છે…ઘણું જ સુંદર…જય

  6. Tej World says:

    wow
    awesome words and excellent presentation…….
    Friends vishe aatlu saras ane saral bhasha ma lakhine mane bhav – vibhor banavi didho chhe tame.
    hu kadi pan radto nathi pan aaje kahish k maru man aavu lakhan vanchine raadi padyu……

    thnx for everything

    Have fuin
    Enjoy Urself
    Tejas

  7. Jatin says:

    It is a very nice compere between krishna and sudama for frendship

  8. Keep Connected.
    Love

    From Trivedi Parivar
    http://www.yogaeast.net

  9. Suresh Jani says:

    Came to your web site after a long time. It’s new form is excellant. Congratulations.
    Will listen to songs later.

  10. Pinki says:

    vooow gr8 …
    maja avi gai !!!!

  11. Khyati says:

    wow,

    સરસ ગીત છે, મજા આવી ગઇ આ સુરસંગમ માણીને. ચેતુ દી.

  12. Excellent blog with a new idea, enjoyable. Congrates!

  13. sweta says:

    ચેતુંદીદી ખુબ જ સુંદર રજૂઆત …………..તમારી આ પ્રતિભા નો તો ખ્યાલ જ ના હતો….લગે રહો

  14. dilip says:

    ભાવવિભોર થઇ જવાય છે
    આ સૂરનાં ના સથવારે
    આ અર્થના અજવાળે
    મિત્રોના સતત ભાવથી
    આપ જેવા સંગીત પ્રેમી ની આત્મીય અનોખી રજુઆતથી ..
    ખુબ જ ગમ્યું તેમાય આ ગીત અને કૃષ્ણ સુદામા આપના આ દૈવી યુગ્મ સાથે તો …શું કહેવું…

  15. dilip says:

    મૈત્રીભાવ અદ્ભુત ભાવ છે એટલે જ નવધા ભક્તિમાં ..સાતમું પગથીયું …મૈત્રી નું છે પછી માત્ર એક જ સ્ટેપ અને આત્મ નિવેદન પરમોચ્ચ ભાવ…આપે સુંદર મૈત્રીભાવના ગીતો રજુ કરી મૈત્રી ની અભિવ્યક્તિ કરી …તેરે જૈસા યાર કહા ગીત ગાવા મન થઇ આવ્યું ..

  16. KALPANA says:

    jsk. thankyiou. very nice geetoo. sabhnee ne jonee yad tajee thaee. ne appnee pan aek dosti che.

  17. PUSHPA says:

    જેવા આપણે એવા અપણા મિત્રો.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *