દિવાળીની શુભેચ્છાઓ…
![card3[1] card3[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card311.jpg)
![card[1] card[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card11-300x225.jpg)
આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, નવા વર્ષે ઉગતા સૂર્યનાં, પ્રકાશિત કિરણોથી ભરપુર, મંગલ જીવન હો, એવી પ્રભુ પાસે અભ્યર્થના …!..જયશ્રીકૃષ્ણ.
![card3[1] card3[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card311.jpg)
![card[1] card[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card11-300x225.jpg)
આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, નવા વર્ષે ઉગતા સૂર્યનાં, પ્રકાશિત કિરણોથી ભરપુર, મંગલ જીવન હો, એવી પ્રભુ પાસે અભ્યર્થના …!..જયશ્રીકૃષ્ણ.
...ઋણાનુબંધ...
એક ઝાકળ-ભીનું સ્પંદન .....!
અનોખું બંધન ...! ..કેટલું સુંદર અને પાવન નામ છે..? સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય....!..જાણે કે પૂર્વ જન્મનું કોઇ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન....! કે જે નિર્દોષ-નિ:સ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે...!..આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય..!!....!!...અને આ અહેસાસને ફક્ત મહેસુસ જ કરી શકાય છે...જેને શબ્દો માં આલેખી શકાતું નથી..!....જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૌકિક બંધન છે...! આપણી વચ્ચે પણ આવું જ અનોખું બંધન જળવાઇ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના..!
અનોખુંબંધન is powered by WordPress
Panorama theme by Themocracy
Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin
આપને મારા તરફથી દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છા..
Dear Family,
Wish you the best for the New year and HAPPY DIWALI TO ALL.
Trivedi Parivar
બહેનશ્રી ચેતનાબેન,
નૂતનવર્ષાભિનંદન!
નૂતનવર્ષની નવલી ઉષાને આજે એજ પ્રાર્થના કે આપની ભા,આભા,વિભા,પ્રભા, શોભા,પ્રતિભા,કીર્તિ અને પ્રતિષ્ઠાની અવિરત પ્રકાશતી એ જ્યોતિના રોશન રાજ અમર તપો! આપના કુળમંદિરયાને શિખરે બિરાજમાન કીર્તિની એ પાવન પતાકા સદાય ફરફરતી રહે! સુખ,શાંતિ,આનંદ,હર્ષ,ઉલ્લાસ,ઉમંગ,ઉન્નતિ અને ઊર્મિના ચારુ અને ચંગ રંગોની પીંછીઓ આપના સૌની જીવનરંગોળીમાં અનેરાં રંગો પૂરે!
ચાંદ સૂરજ.
Wishing You Happy Dipawali And Happy New Year
May The Year 2010 Bring for You Happiness,Success and filled with Peace,Hope & Togetherness of your Family & Friends….Wishing You a…*HAPPY NEW YEAR*
HAPPY DIWALI & HAPPY NEW YEAR to you & ALL THE VISITORS to your Blog…..I had published a New Post on this Diwali Day & ALL are invited to read that>>>>CHANDRAVADAN
http://www.chandrapukar.wordpress.com
શ્રી ચેતનાબેન,
આપને નુતન વર્ષની ખુબ ખુબ શુભકામના,આપનું આવનાર વર્ષ સ્નેહ ,ઉલ્લાસ અને પ્રફૂલ્લીતા થી પરિપૂર્ણ રહે એવી મારી અભિલાષા , આમતો પ્રત્યેક વર્ષ આપણા પ્રયાસ પર નિર્ભર છે પણ શુભ કામનાઓ આપણામાં ઉત્સાહ ,મનોબળ , અને સકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે આપ સર્વ કામો સકારાત્મક દ્રષ્ટિકોણ થી કરો અને પરિણામો પણ સકારાત્મક અને સંતોષકારક બને તેવી અમારી શુભકામના…જય જય ગરવી ગુજરાત
આજથી આરંભાતુ આ અભિનવ આદિત્યનું અનેરું આગમન આપને અને આપના અપ્તજનોને અનેરો આનંદ, અખૂટ ઐશ્વર્ય અને અખંડ આયુષ્ય અર્પે એવી અમારા આરાધ્યદેવને ,અંતરની અભિલાષા ,અભ્યર્થના અને આરાધના.
Chetu – : દેવિકાબહેન, … આપની આ અનોખી શૈલી, એક જ અક્ષરથી આરંભાતી અવિરત શબ્દાવલી માણવાની મજા પડે છે… !
Happy New Year chetnadidi.
[...] દિવાળીની શુભેચ્છાઓ… - [...]