દિવાળીની શુભેચ્છાઓ…

card3[1]card[1]

 

આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, નવા વર્ષે ઉગતા  સૂર્યનાં, પ્રકાશિત કિરણોથી ભરપુર, મંગલ જીવન હો, એવી પ્રભુ પાસે અભ્યર્થના …!..જયશ્રીકૃષ્ણ.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

bottom musical line

12 Responses to દિવાળીની શુભેચ્છાઓ…

 1. neetakotecha says:

  આપને મારા તરફથી દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છા..

 2. Dear Family,

  Wish you the best for the New year and HAPPY DIWALI TO ALL.
  Trivedi Parivar

 3. Chand Suraj says:

  બહેનશ્રી ચેતનાબેન,
  નૂતનવર્ષાભિનંદન!
  નૂતનવર્ષની નવલી ઉષાને આજે એજ પ્રાર્થના કે આપની ભા,આભા,વિભા,પ્રભા, શોભા,પ્રતિભા,કીર્તિ અને પ્રતિષ્ઠાની અવિરત પ્રકાશતી એ જ્યોતિના રોશન રાજ અમર તપો! આપના કુળમંદિરયાને શિખરે બિરાજમાન કીર્તિની એ પાવન પતાકા સદાય ફરફરતી રહે! સુખ,શાંતિ,આનંદ,હર્ષ,ઉલ્લાસ,ઉમંગ,ઉન્નતિ અને ઊર્મિના ચારુ અને ચંગ રંગોની પીંછીઓ આપના સૌની જીવનરંગોળીમાં અનેરાં રંગો પૂરે!

  ચાંદ સૂરજ.

 4. Pankaj Shah says:

  Wishing You Happy Dipawali And Happy New Year

 5. Pankaj Shah says:

  May The Year 2010 Bring for You Happiness,Success and filled with Peace,Hope & Togetherness of your Family & Friends….Wishing You a…*HAPPY NEW YEAR*

 6. HAPPY DIWALI & HAPPY NEW YEAR to you & ALL THE VISITORS to your Blog…..I had published a New Post on this Diwali Day & ALL are invited to read that>>>>CHANDRAVADAN
  http://www.chandrapukar.wordpress.com

 7. Dhaval Navaneet says:

  શ્રી ચેતનાબેન,
  આપને નુતન વર્ષની ખુબ ખુબ શુભકામના,આપનું આવનાર વર્ષ સ્નેહ ,ઉલ્લાસ અને પ્રફૂલ્લીતા થી પરિપૂર્ણ રહે એવી મારી અભિલાષા , આમતો પ્રત્યેક વર્ષ આપણા પ્રયાસ પર નિર્ભર છે પણ શુભ કામનાઓ આપણામાં ઉત્સાહ ,મનોબળ , અને સકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે આપ સર્વ કામો સકારાત્મક દ્રષ્ટિકોણ થી કરો અને પરિણામો પણ સકારાત્મક અને સંતોષકારક બને તેવી અમારી શુભકામના…જય જય ગરવી ગુજરાત

 8. આજથી આરંભાતુ આ અભિનવ આદિત્યનું અનેરું આગમન આપને અને આપના અપ્તજનોને અનેરો આનંદ, અખૂટ ઐશ્વર્ય અને અખંડ આયુષ્ય અર્પે એવી અમારા આરાધ્યદેવને ,અંતરની અભિલાષા ,અભ્યર્થના અને આરાધના.

  Chetu – : દેવિકાબહેન, … આપની આ અનોખી શૈલી, એક જ અક્ષરથી આરંભાતી અવિરત શબ્દાવલી માણવાની મજા પડે છે… !

 9. jatin parekh says:

  Happy New Year chetnadidi.

 10. sharad says:

  આપને મારા તરફથી દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છા.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *