Home Green

Allah Tero Naam…

2268568725_74ab433d89

૫૯ કલાક દરમ્યાન સર્જાયેલી એ દરેક દુ:ખદ પળોનું , અત્યારે ટી.વી. પર પ્રસારણ થઇ રહ્યું હતું, પણ જોઇ ના શકાયું … હૈયું દ્રવી ઉઠ્યું … ફરી અશ્રુધારા વહી..!… પરમાત્માને આ જ પ્રાર્થના કે..

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ
સબકો સન્મતિ દે ભગવાન ….!
માંગોકા સિંદુર ના છુટે, માં – બહેનોકી આશ ના ટુટે
દેહ બિના દાતા, દેહ બિના ભટકે ના પ્રાણ …!
ઓ સારે જગ કે રખવાલે, નિર્બલકો બલ દેને વાલે
બલવાનોકો …બલવાનોકો દે દે ગ્યાન … !
અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ
સબકો સન્મતિ દે ભગવાન ….!

*

અંજલી ગીત

એ મેરે વતનકે લોગો

This entry was posted in Bhakti, Lataji. Bookmark the permalink.

bottom musical line

6 Responses to Allah Tero Naam…

 1. pragnaju says:

  તન,મન ધનથી મદદ કરવાનૂં ખૂબ જરુરી છે
  આ પણ માનસિક આઘાત નીવારવાનો એક સચોટ ઉપાય છે

 2. Dear Chetna…Read the PRATHNA & listened…After the TERROR in MUMBAI this is the right Post….You can read a KAVYA on this incident on my Blog..PLEASE visit & your COMMENT appreciated !
  http://www.chandrapukar.wordpress.com

 3. neetakotecha says:

  ચેતના બેન હજી રાતના નીંદર નથી આવતી …આંખ બંધ કરીયે છે ને બધુ સંભળાય છે ..
  બીજા પર દોષ નાખીયે એના કરતા તો સારુ છે કે આપણા ભારત નાં ભાગલા કરવાનું આપણા મહાન રાજકરણી ઓ બંધ કરે..બીહારી ઓ ને મરાઠી ને અને ગુજરાતી ઓ પાછા એમની વાતો કરે..અરે સમજો જરા આ લોકો કોઈના થયા નથી અને થવાના નથી ..એ નરેન્દ્ર મોદી હોય કે રાજ ઠાકરે હોય.ેમને ખાલી એમની ખુરશી ની પડી છે…અને આપણે બધા પાગલ છે કે એક બીજા સાથે ઝગડીયે છેં..સદબુધ્ધી ની જરુરત આ લોકો ને છેં..

 4. tapan dasani says:

  નિતા બેન નિ વાત એક દમ સાચિ. આપન ને સધ્બુદ્ધિ નિ જ જરુર

 5. નિરજ સોનાવાલા says:

  હિન્દુ ધર્મ ના નામે વર્ષો થયે ભારતીય પ્રજા ને સતત એમ શીખવવવા મા આવે છે, કે અહિંસા પરમો ધર્મ્.પણ એ બોધ હિન્દુ ધર્મ ના ખોટા અર્થ ઘટન દ્વારા મળ્યો છે.ગીતા મા શ્રી ક્રષ્ણ કહી ગયા કે, ધર્મ ને ખતર હીંસા કરતા ક્ષત્રિય માટે સ્વર્ગ ના દ્વાર ખુલી જય છે.અહી ધર્મ એટલે ન્યાય અને સત્ય સિવાય કશું નહી. માટે તેને religion ના સીમિત અર્થ મા લેવા નો નથી. આવા બિજા ઘણા ‘મહમદ ગઝની’ અને ‘તૈમુર લંગડા’મુજાહીદ બની ને ભારત પર ટાંપી ને બેઠા છે.એને રોકવા શું હવે સાક્ષાત ‘કેશવ’ આવી ને કહે કે “પાર્થ ને કહો ચઢાવે બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણ” ?

 6. mayur chokshi says:

  લતાજી ના સ્વર માં ગવાયેલ અલ્લા તેરો નામ આજ ના વર્તમાન સમય માટે ખુબ જરુરી
  હોઇ તેમ નથી લાગતુ.?……………………..

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *