Home Blue

Holashtak…

02521



..” હોળાષ્ટક ” વ્રજ માં હોરંગા કહેવાય છે. હોળી અગાઉ ના આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે. અને તે આઠ દિવસો માં લૌકિક શુભ કાર્યો થતાં નથી.વ્રજ મા ફાગણ સુદ આઠમ અને દશમ સુધી ” જાવ ” ગામ ના વ્રજવાસીઓ અને બેઠન ગામ ની વ્રજનારીઓ સામ-સામે લઠ્ઠ થી હોળી ખેલ કરે છે એને હોરંગા કહે છે.તે અતિ ભાવાત્મક અને દર્શન કરવા જેવા છે. એ હોરંગા ખેલની તૈયારી જાવ, બેઠન અને નંદગામ – બરસાના ના વ્રજ વાસીઓ હોળી ના આઠ દિવસો અગાઉ અલૌકિક રીતે કરે છે.અને ‘ હોરંગા ‘ ની ઝાંખી કરવા યાત્રાળુ વૈષ્ણવો અને સંખ્યાબંધ લોકો આવે છે.ફાગણ સુદ આઠમ થી હોળી સુધી ત્યાં મોટો મેળો ભરાય છે…

This entry was posted in Others. Bookmark the permalink.

bottom musical line

3 Responses to Holashtak…

  1. Suresh says:

    લઠ્ઠ એટલે શું ?

  2. ...* Chetu *... says:

    Long thick stick.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *