Home Blue

Vraj Yaatra…

( Double – click on the player’s screen to see full screen mode )

( પ્લે પર ક્લિક કર્યા બાદ ફાઇલ લોડ થતી હોવાને લીધે થોડીવાર બફ્ફરીંગ આવશે.)


સંગીત – શ્રી વીરેન્દ્ર ચૌહાણ
શબ્દ અને સ્વર – શ્રી શ્રધેય ગૌરવ કૃષ્ણ ગોસ્વામીજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આપ સહુને નવા વર્ષના જયશ્રીકૃષ્ણ. મિત્રો,

આજે સમન્વય પરથી શરુ થતી, શ્રી વ્રજની ૮૪ કોસ યાત્રામાં જોડાવા આપ સહુને ભાવ ભર્યું આમંત્રણ છે…

નોંધ –
સ્થળ – શ્રીજી – સમન્વય
સમય – આજે – અત્યારે જ
સાથે લેવાની સામગ્રી – ફક્ત હૃદયનો શુદ્ધ ભાવ …!!
વહેલા તે પહેલા, એ ન્યાયે પુણ્ય મેળવવાના અધિકારી બની શકાશે ..!!

આવો… આજે નવા વર્ષના આરંભે આપણે સહુ વ્રજની ૮૪ કોસ-યાત્રા કરીએ .. શ્રી રાધાજીના નામ સંગે આ માનસી યાત્રા કરવાથી વાસ્તવિક યાત્રા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે…


બંસરી – તબલા – ડ્રમ્સ – મિશ્રિત આ સરગમ ખરેખર તન-મનને ભક્તિમાં તલ્લીન કરી ડોલાવી દે છે.. ! આ ધૂન અમારા માટે તો એક યાદગાર સંભારણું છે .. થોડા સમય પહેલા રાજકોટ ખાતે અમારા આંગણે શ્રીમદ ભાગવત – જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલું ત્યારે સાતેય દિવસ અમે આ ધૂનના રંગે રંગાયા હતા.. જ્યારે પરમ વંદનીય ભગવાતાચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા, વ્યાસપીઠ પર બિરાજવા પધારે, ત્યારે સ્વાગતમાં અમે સહુ શ્રોતાગણ, તેઓશ્રીના આગમનને વંદનથી વધાવીએ કે, તરત પ્લયેર પરથી આ ધૂનના સૂર રેલાઈ ઉઠતા.. ! અત્યારે પણ એ દિવસોની ઝાંખી નજર સમક્ષ થઇ રહી છે .. જાણે કે અમે બધા શ્રીમદ ભાગવત-રસનું પાન કરી રહ્યા છીએ..!!

**********************************************************************************************************************

Radhashtami (Bhadrapad Shuklapaksh, 8th)

Vaishnav Devotee celebrates the birthday of RadhaRani. She was born in Barsana, 30 Km from Mathura, and she appeared as the daughter of King Vrishabhano and Mata Kirati.

Radhaji was older to Sri Krishna and it is believed that the Divine girl did not open her eyes until Krishna was born. The relationship of Krishna with Radha transcends human concepts and is Spiritual in nature.

Vedic Literature explains that Radha is Krishna’s Spiritual Energy. Whenever the Lord incarnates, His Spiritual Energy also takes up a Female Form. Hence Hindus always worship Laxmi with Narain, Seeta with Ram and Radha with Krishna. It is redundant to state that one may attain Krishna only through the Grace of Radha.


(www.riiti.com)

This entry was posted in Dhun - ધૂન. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Vraj Yaatra…

 1. Ketan Shah says:

  નવલા વર્ષની શરુઆત ખુબ જ સુંદર થઈ.
  આભાર
  જય શ્રી કૃષ્ણ

 2. Maheshchandra Naik says:

  નવા વરસનો ભક્તિમય પ્રવેશ કરાવવા બદલ આપનો આભાર, અને નવા વરસ માટે આપને શુભ કામાનાઓ, જય શ્રી કૃષ્ણ સહિત અભિનદન……

 3. Bhaktibhavna no rasthal aarogi ne jivan dhanya bane tevo blog pirasava badal khub khub aabhar ane nava varas ni shubhkamnaono sweekar kari aapna prayas ne birdavu chhu ane aap tatha aapno blog satat bhadhane bhaktipurvak jivan jiv vano rasto batavya karse tevi shubhechha sathe virmu chhu.

 4. Prakash Palan says:

  “કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
  સાવ સીધો ને સરળ અનુવાદ રાધા”
  શ્રી મૂકેશ જોશીની આ પંક્તિઓ યાદ આવી ગઈ.
  બેના, વ્રજની ૮૪ કોસ યાત્રામાં શ્રી રાધાજીના નામ સ્મરણ સંગે અમ શ્રોતા-વાચક મિત્રોને સહભાગી કરાવવા બદલ ખુબ ખુબ આભાર. જય જય શ્રી રાધે !

 5. heena pujara says:

  થન્ક્સ ખેરખેર જન્ન વ્રજ યત્ર કરવિ

 6. rupa says:

  to reach krishna is prey to radharani . when u listen this dhun u fill likeur r in vraj yarta.
  thanks
  rupa

 7. jay says:

  મારે પણ કરવી છે?
  ૨૦૧૧ માં ક્યારે થશે…..

  Jay

 8. Heena says:

  ૮૪ કોશ ની પરિક્રમાં કરવી thankyou ચેતનાબેન

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *