Home Green

Ye Raate Ye Mausam…(સૂર-સાધના)

મિત્રો, આ સુંદર મજાનું નું યુગલ ગીત ફિલ્મ ‘દિલ્હી કા ઠગ’ નું છે. જેના મૂળ ગાયક કલાકારો છે કિશોર દા અને આશાજી..

દિલીપભાઈએ અને મેં આ ગીતમાં સ્વર આપી યથા યોગ્ય કોશિશ કરી છે, ઓડિયો રૂપાંતર જતીનભાઈએ તથા વિડીયો રૂપાંતર મેં કરેલ છે,

આશા છે આપને ગમશે …

ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा
कहा दो दिलों ने, के मिलकर कभी हम ना होंगे जुदा

ये क्या बात है, आज की चाँदनी में
के हम खो गये, प्यार की रागनी में
ये बाहों में बाहें, ये बहकी निगाहें
लो आने लगा जिंदगी का मज़ा

सितारों की महफ़िल नें कर के इशारा
कहा अब तो सारा, जहां है तुम्हारा
मोहब्बत जवां हो, खुला आसमां हो
करे कोई दिल आरजू और क्या

कसम है तुम्हे, तुम अगर मुझ से रूठे
रहे सांस जब तक ये बंधन ना टूटे
तुम्हे दिल दिया है, ये वादा किया है
सनम मैं तुम्हारी रहूंगी सदा

ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा

***

This entry was posted in duets, Mix, other, Sur-Sargam, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

4 Responses to Ye Raate Ye Mausam…(સૂર-સાધના)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    કિશોર દા અને આશાજી..પ્રમાણે સ્વર આપવાનો પ્રયત્ન કરવો તે પણ મોટી વાત છે.!
    kairoki પ્રમાણે તમે ગીતમા સરસ સ્વર આપ્યો છે.
    તમારું ગીત માણી મૂળ ગીત પણ માણ્યું. નૂતન અને કિશોર દાને આટલા વર્ષે પણ ભૂલી શકાતા નથી .
    ૫૦નો દાયકો તો અમારો ભણવાનો અને રોમાન્સનો સમય ! તમે
    कसम है तुम्हे, तुम अगर मुझ से रूठे
    रहे सांस जब तक ये बंधन ना टूटे
    तुम्हे दिल दिया है, ये वादा किया है
    सनम मैं तुम्हारी रहूंगी सदा તમારી સાથે આ પંક્તિ ગાવાનો પ્રયત્ન કર્યો આંખ ભીની અને સ્વર બહાર જ ન નીકળી શક્યો!

    • Chetu says:

      ઓહ પ્રજ્ઞાજી, આપનો આટલો લાગણી સભર પ્રતિભાવ વાંચી ખૂબ જ ખુશી થઇ.. ખરેખર, દરેક પોસ્ટ વખતે આપની હાજરી, સમન્વય પર આશીર્વાદ રૂપ છે ..! આપના પાવન પગલા હર હમેશ આમ જ સમન્વય પર પડતા રહે એવી અભ્યર્થના.

  2. Ramesh Patel says:

    ગીતમા સરસ સ્વર આપ્યો છે….Congratulation.

    your blog is a gift to webjagat…Chetuben

    with regarda
    Ramesh Patel(Aakashdeep)