{ ખાસ નોંધ ઃ કોઇ પણ ગીતનાં સંગીત અને સ્વર-માધુર્યને માણવા માટે, હેડફોન કે ઈયરફોન આવશ્યક છે. }
ફિલ્મ અભિલાષાના આ પ્રખ્યાત ગીતનાં બે સોલો વર્ઝન છે, રફીજી તથા લતાજીના સ્વરમાં, જેને અમે યુગલગીત બનાવીને અહીં પ્રસ્તુત કર્યુ છે. રફીજીના પાર્ટમાં સ્વર આપ્યો છે, મિત્ર જતિન આર્યએ તથા સ્વિટ્ઝર્લેન્ડ તથા સ્કોટલેન્ડનાં નયનરમ્ય દ્રશ્યો, કેમેરામાં કંડારીને ઑડીઓ – વિડીયો, એડીટ પણ એમણે જ કરેલ છે…!!
ફિલ્મ – અભિલાષા -(૧૯૬૮)
સંગીત – આર.ડી. બર્મન
શબ્દો – મજરૂહ સુલ્તાનપુરી.
વાદીયાં મેરા દામન રાસ્તે મેરી બાંહે, જાઓ મેરે સિવા તુમ કહાં જાઓએ?
જબસે મિલને લગી, તુમ સે રાહે મેરી, ચાંદ સુરજ બની દો નિગાહે મેરી
તુમ કહીં ભી રહો, તુમ નઝર આઓગે… વાદિયાં મેરા દામન..!
જબ હસેગી કલી, રંગ વાલી કોઈ, ઔર ઝુક જાયેગી તુમપે ્ડાલી કોઈ
સએ ઝુકાયે હુએ, તુમ મુજે પાઓગે… વાદિયાં મેરા દામન..!
વાદીયાં મેરા દામન રાસ્તે મેરી બાંહે, જાઓ મેરે સિવા તુમ કહાં જાઓએ?
…………. વાદિયાં મેરા દામન..!…………….
***