..મિત્રો, વસંતઋતુએ તો પગરણ માંડી જ દીધા છે.. એના આગમન સાથે જ હૈયામાં પણ વાસંતી વાયરાઓ વાય છે અને ત્યારે જે સ્પંદનોની લહેરો ઉમટે છે એવી જ કોઇ અનુભૂતી દર્શાવતાં ક્લાસિકલ ગીતો માણીએ…
* સુનો સજના પપીહે ને *
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફિલ્મ ‘ આયેદિન બહાર કે ‘નું આ મધુરું ગીત લતાજીના કોકિલ કંઠે ગવાયેલું છે અને રચયિતા છે શ્રી આનંદ બક્ષી..
અને પંખી નો ટહુકા સાથે જલતરંગ, સરોદ, સારંગી, સિતાર, તબલાં, બંસરી નો સમન્વય એક્દમ સુંદર અને કર્ણપ્રિય બન્યો છે…!!
* ઓ સજના બરખા બહાર આઇ *
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ ગીતમાં શબ્દો દ્વારા વસંતઋતુ અને વર્ષાઋતુ સમયે થતી અનુભૂતિ દર્શાવી છે….!
રાગ ‘ ખમ્મજ ‘ પર અધારીત આ ગીત 1960માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ પરખ ‘ નું છે, જેને સુમધુર સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીતબદ્ધ કર્યું છે શ્રી સલીલચૌધરીએ…
* બહારો મેરા જીવન ભી *
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
રાગ ‘ પહાડી’ પર અધારીત અને 1966 માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ આખરીખત ‘ નું આ ગીત લતાજીનાં સૂરીલા કંઠે પ્રસ્તુત થયેલું છે તથા સંગીત છે શ્રી ખૈયામસાહેબનું…!!.
15 Responses to Vaasanti sargam…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments