મિત્રો, ગુજરાતી બ્લોગ જગતનું ભાવિ તો ઉજ્જ્વળ છે જ, સમયાંતરે નવા નવા બ્લોગ્સ માણવા મળે છે, અને આવો જ એક સંગીતમય બ્લોગ આપણે માણીએ છીએ જેનું નામ છે રણકાર…! જેની આજે પ્રથમ વર્ષગાંઠ છે…!..તો આવો આજે વધાવીએ રણકારને અને તેનાં રચયિતાને.. જેમણે ગુજરાતી સુગમ સંગીતને જીવંત રાખી રણકાવ્યું છે….!
સુરજનાં સોનેરી કિરણોથી ખીલતાં પદ્મ (કમળ) સમા નીરજભાઇ એ એમનાં નામ પ્રમાણે જ સુગંધ પ્રસરાવી છે ગુજરાતી બ્લોગ જગતમાં…!….જેમ કમળફૂલને અનેક પાંખડીઓ છે એવીજ અનેક-વિધ વિશિષ્ટતાઓ છે નીરજભાઇનાં વ્યક્તિત્વમાં. જે અત્યારનાં નવયુવાનોમાં બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળે છે…વિવિધ વિષયોનું ઊંડું ચિંતન, સૌમ્ય અને સરળ સ્વભાવ, લંડન રહેવા છતાં ભારતીય સંસ્કારો ને જાળવી રાખવા અને ખાસ તો દરેક માટે મદદરૂપ થવાની એમની નિ:સ્વાર્થ મૈત્રીભાવના એમનાં વ્યક્તિત્વમાં ઝળકી રહી છે..! એમની આ વિશિષ્ટતાઓ ને સો સો સલામ..!..
ખરેખર નીરજભાઇ આપણા ગુજરાતી બ્લોગ જગતનું ગૌરવ છે…!
આજના શુભ દિવસે નીરજભાઇ ને હાર્દિક શુભેચ્છાઓ સાથે એક ખાસ શુભેચ્છા કે એમના જેવી જ સંગીતપ્રેમી જીવન-સંગીની મળે અને બન્નેનાં સ્નેહ અને સાથનો રણકાર જીવન ભર રણકતો રહે…!
આજનું આ ગીત રણકાર ને અર્પણ…!
આ ગીત સાંભળીને એ નિર્દોષ મસ્તી મજાક ભર્યાં દિવસો યાદ આવી જાય છે…!
સા રે ગ મ પ મ ગ રે સા (2)
સા રે ગ મ પ મ ગ રે
સા ગ સા ગ (2)
સારેગમ પમગરે સાગ સાગ
રેગમપ મગરેસા રેપા રેપા (2)
પધનીસા નીધપમ મધ.. ગધપ… નીસા..
આવાઝ સૂરીલીકા જાદુ હી નિરાલા હૈ…આઅ..હા…ઓ..હો..
સંગીતકા જો પ્રેમી વો કિસમત વાલા હૈ…આ…હા…ઓ…હો…
તેરે મેરે મેરે તેરે સપને સપને, સચ હુવે દેખો સારે અપને સપને
ફીર મેરા મન યે બોલા બોલા બોલા ..
ક્યા..?
સા રે ગ મ પ મ ગ રે, સા ગ સા ગ
રેગમપ મગરેસા રેપા રેપા
પધનીસા નીધપમ મધ.. ગધપ… નીસા..
હે.., ચારુચંદ્રકી ચંચલ ચિતવન બિન બદરા બરસે સાવન,
મેઘ મલ્હાર મયુર મન ભાવન પવન પિયા પ્રેમી પાવન
હો..ચલો ચાંદ સિતારોકો યે ગીત સુનાતે હૈ… આ… હા… ઓ..હો..ઓ..
હમ ધૂમ મચાકર આજ સોયા જંહા જગાતે હૈ ..આ…હા…ઓ…હો…ઓ..
હમ તુમ, તુમ હમ, ગુમ સુમ, ગુમ સુમ
ઝીલ મીલ, ઝીલ મીલ, હીલ મીલ, હીલ મીલ
તું મોતી મૈં માલા માલા માલા..
અરમાન ભરે દિલ કી ધડ્કન ભી બધાઇ દે..
અબ ધૂન મેરે જીવનકી કુછ સૂર મે સુનાઇ દે..આ ..હા….આ..ઓ..હો..
રીમઝીમ, રીમઝીમ, છમ છમ, ગુન ગુન
તીલ તીલ, પલ પલ, રુન ઝુન, રુન ઝુન
મન મંદિર મે પૂજા પૂજા ..આ.. હા…
સારેગમ પમગરે સાગ સાગ
રેગમપ મગરેસા રેપા રેપા (2)
પધનીસા નીધપમ મધ.. ગધપ… નીસા.
.
11 Responses to Upahaar…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments