Home Green

Tum bin jau kaha…

ફિલ્મ – પ્યાર કા મૌસમ (૧૯૬૯)

સંગીત – આર.ડી. બર્મન

શબ્દો – મજરૂહ સુલ્તાનપુરી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મિત્રો, મારા અતિપ્રિય આ ગીતનાં ૩ મેલ વર્ઝન હતાં, અને સ્વર આપેલો સ્વ.રફીજી અને સ્વ. કિશોરદાએ. આ ગીતનાં શબ્દોમાં ના જાણે કેમ મને મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિની અનુભૂતિ થઈ.. જેથી આ ગીતને મેં ફિમેલ વર્ઝન બનાવીને સ્વર આપેલ છે,જેનું વિડિયો મિક્ષ મેં કર્યુ જ્યારે ઑડીઑ મિક્ષ રુપાંતર કર્યુ છે હમેશ મુજબ, મિત્ર જતિન આર્યએ.આશા છે આ નવો પ્રયોગ આપને જરુર ગમશે ..!

તુમ બીન જાઉ કહાં? કે દુનિયામેં આ કે,

કુછ ના ફિર ચાહા સનમ તુમકો ચાહકે

દેખો મુજે સર સે કદમ તક, સિર્ફ પ્યાર હું મેં,

ગલે સે લગાલો કે તુમ્હારે લિયે બેકરાર હું મેં

તુમ ક્યા જાનો કે ભટકતી ફિરી,કિસ કિસ ગલી..તુમકો ચાહકે… તુમ બિન..

અબ હૈ સનમ હર મૌસમ, પ્યાર કે કાબીલ,

પડી જહાં છાંવ હમારી, સજ ગઈ મહેફીલ

મહેફીલ ક્યા તનહાઇમેં ભી લગતા હૈ જી.. તુમકો ચાહકે.. તુમ બિન ..

તુમ બીન જાઉ કહાં? કે દુનિયામેં આ કે,

કુછ ના ફિર ચાહા સનમ તુમકો ચાહકે.. તુમ બિન..!!!

***

This entry was posted in Kishor, Melodious, Mix, other, Rafi, Sur-Sargam, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

2 Responses to Tum bin jau kaha…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Jay Thakar says:

    Thank you for the post. Wish you and all your subscribers Happy Holidays.