Home Green

Tere Sur…

ફિલ્મ – ગુંજ ઉઠી શહેનાઈ  ( ૧૯૫૯ )

સ્વર – લતાજી

શબ્દો – ભરત વ્યાસ

સંગીત – વસંત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આજનું આ ગીત ધબકાર ગૃપના માનનીય સભ્ય + ગાયિકા + પ્રિય સખી ધારીણીબહેનને એમના જન્મદિને …!!!

તેરે સૂર ઔર મેરે ગીત .. દોનો મિલકર બનેગી પ્રીત
ધડકન મેં તું હૈ સમાયા હુઆ .. ખયાલોમેં તું હી તું છાયા હુઆ
દુનિયાકે મેલેમે લાખો મિલે .. મગર તુ હી તું દિલકો ભાયા હુઆ
મૈ તેરી જોગન .. તું મેરા મિત…દોનો મિલકર બનેગી પ્રીત

તેરે સૂર ઔર મેરે ગીત ..!!

મુજકો અગર ભૂલ જાઓગે તુમ ..મુજસે અગર દૂર જાઓગે તુમ
મેરી મુહોબ્બત મેં તાસીર હૈ.. તો ખિંચકે મેરે પાસ આઓગે તુમ
દેખો હમારી હોગી જીત …દોનો મિલકર બનેગી પ્રીત

તેરે સૂર ઔર મેરે ગીત ..!!

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

15 Responses to Tere Sur…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Dharini says:

    હેય…ચેતનાબેન…ખુબ ખુબ આભાર…

  2. vishwadeep says:

    સુંદર ગીત ..ઘણા સમય બાદ સાંભળવા મળ્યું..આભાર ..

  3. Harihar Padhi says:

    Nice song, Chetna Ji…..

  4. neeta kotecha says:

    બસ આંખો બંધ કરીને બેઠી રહી અને ગીત સાંભળ્યું..મન ખુશ થઇ ગયું..

  5. mahesh says:

    સુંદર ગીત …. અભિનંદન !

  6. Praful M. Pandya says:

    Great Song. Does love of this depth exist or its a dream of every one yet one in a million will reach theat.

  7. nilam doshi says:

    thanks chetu..and many happy returns of the day to dhariniben

  8. Ashwin Shah says:

    ક્યાં કહું આજ આપને હંમે વો પુરાને દિન કી યાદ દીલાડી
    AAbhar

  9. નયના માકડ્ says:

    ધારીની બેન જન્મદિવસ ના અભિનંદન! ખૂબ સુંદર ગીત! ફિલ્મ માં અભિનય કરતી અમિતા ખોવાઈ ગઈ ! ફિલ્મી દુનિયા ની આજ ખૂબી છે!!

  10. ડીકરી ચેતના
    આ ગીતનાં સમયે રાજેન્દ્રકુમાર ફૂલાફોમ માં
    હતો.આભાર

  11. arunjethi says:

    જુસ્ત સુપેર્બ થન્ક્સ!જયશ્રી કૃષ્ણ

  12. Pranav says:

    ખૂબ સરસ ગીત છે, આ ગીતની બે કાળી જ છે પણ તેમ છતાં સંભાળવાની ખૂબ મજા આવે છે.
    દરેક વખત કોઈનો સહારો નથી મળતો, કિનારા સાથે કડી કિનારો નથી મળતો, રોજ સરખું જોવ છું આ ગગનને છતાં, કાલ જેવો આજનો નઝારો નથી મળતો.

  13. ખૂબ જ મનગમતું ગીત.

  14. I like this song. It reminds me ‘apanevale din’
    Thank you Chetna.