Home Green

Swranjali … (Mukesh)

સ્વરાંજલી

*****

જાને ચલે જાતે હૈ કંહા?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચંચલ શિતલ નિર્મલ કોમલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કઇ બાર યુંહી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હુશ્ને જાના ઇધર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કઇ સદિયોં સે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાંદી કી દિવાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દોસ્ત દોસ્ત ના રહા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સજન રે જુઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હમ છોડ ચલે હૈ મહેફિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓ જાને વાલે હો શકે તો

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વ. મુકેશ ભલે આ સ્થુળ રૂપે આ દુનિયા છોડી જતા રહ્યાં છે, પરંતુ સુક્ષ્મ રૂપે આજે પણ જીવંત છે એમના સ્વર-સંગીત થી …

***
મુકેશજીનાં સદાબહાર ગુજરાતી ગીતો, જે આપણે ક્યારેક ”અનોખુંબંધન” પર સાંભળીશું.

સજન મારી પ્રીતડી સદીઓ પૂરાણી (જીગર અને અમી, સંગીત:મહેશ-નરેશ)
આવો રે આવો રે ઓ ચિતડું ચોરી જાનારા (ખેમરો-લોડણ)
આવો તોય સારું
હે તને જાતાં જોઇ પનઘટની વાટે
ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
મને તારી યાદ સતાવે
નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે (નીલગગનના પંખેરું )
મારા ભોળા દિલનો
ઓ નીલગગનના પંખેરું (નીલગગનના પંખેરું )
સનમ જો તુ બને ગુલ તો બુલબુલ હું બની જાઉં
નજરને કહી દો
પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે

***

સ્વ. મુકેશ ચન્દ માથુર (જુલાઈ ૨૨, ૧૯૨૩, દિલ્હી, ભારત – ઓગસ્ટ ૨૭, ૧૯૭૬) ફક્ત મુકેશ તરીકે ઓળખાતા એક લોકપ્રિય ભારતીય પાર્શ્વ ગાયક હતા .

મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ પહલી નઝર માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. મુકેશે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતુ ”દિલ જલતા હૈ તો જલને દે” જેમાં મોતીલાલ એ કામ કર્યું હતુ.

૧૯૭૪ના વર્ષમાં મુકેશને રજનીગંધા ચલચિત્રનું કઈ બાર યૂં ભી દેખા હૈ ગાયન ગાવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો .

૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

*****

સ્ત્રોત- વિકિપીડીયા

This entry was posted in Melodious, Mix, Mukesh, other. Bookmark the permalink.

bottom musical line

17 Responses to Swranjali … (Mukesh)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. Dinesh Pandya says:

    જે પહેલું મુકેલું છે તે – ચંચલ શીતલ નિર્મલ કોમલ…..ગીત રાજ્કુરની ફિલ્મ ‘સત્યમ શિવમ
    સુન્દરમ’ નું છે જે સ્વ. મુકેશનું છેલ્લું રેકોર્ડીંગ હતું.
    મુકેશના બીજા વધુ ગુજરાતી ગીતો:
    મહતાબ તમ મધુરો
    મીઠી મોહબતની એ બોલી અજાગ જાદુ કરી દેતી,
    હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે,
    જા રે ઝંડા જા…….
    ચાલ્યાજ કરું છું…….
    આપણ સહુએ હરતા ફરતા પીંજરા……
    બે ફૂલ ચડાવે મૂર્તિ પર ……. ઈશ્વર પડ્યો નથી રસ્તામાં…
    આજ ખરું અવતરવાનું ટાણું……
    પ્રીતડી બાંધતા રે મનવા કરજે ખુબ વિચાર…….

    દિનેશ પંડ્યા

  2. thakkarneeta says:

    thanks chetuben

  3. વાહ..વાહ ચેતુ….પસંદગી માટે અભિનંદન

  4. Dinker Bhatt says:

    ડીઅર ચેતુબહેન ,

    સુંદર પસંદગી માટે અને રજૂઆત માટે ખુબજ અભાર, એકજ વિનંતી છે કે
    ક્રમાંક માં થોડો ફેરફાર કરી શકો તો :

    પેહલું જે ગીત છે તેની જગ્યાએ ” જાને ચલે જાતે હેઈ કહાં ”

    મૂકી શકાય તો ઘણુંજ યોગ્ય છે અને છેલ્લું તો ખરેખર યોગ્ય જગ્યએજ મુકેલું છે.

    સલાહ આપવા બદલ દરગુજર કરશો.

    દીનબંધુ ના પ્રણામ

    • Chetu says:

      શ્રી દિનકરભાઈ, આપે સૂચવ્યા મુજબ ફેરફાર કરી દીધેલ છે … Thanks ..

  5. prakash soni says:

    વ્હાલા ચેતનાબેન ,
    મુકેશજી ના બધાજ ગીત સંભાળવાનો મોકો મળ્યો..ખુબજ સુંદર ગીતો ની વણજાર આપે અહી મૂકી છે.. એક સાચી શ્રદ્ધાંજલિ મુકેશજી ને અર્પણ કરી એ જાણી આનંદ..અભિનંદન..

  6. dilip says:

    ચેતુજી ..ખુબ જ ભાવસભર શ્રધ્ધાંજલિ આ ભ્હાવુક કલાકાર ને ખુબ જ હૃદયને સ્પર્શી જાય છે આંખો ભીંજવી દે છે તેમના આ ગીતો..આજે એક જ સાંભળ્યું..તેરી ચાહત હૈ ઈબાદત તેરી દેખતા રહતા હું સુરત તેરી ..સજદે સો બાર કરું આ તુઝે પ્યાર કરું ..કેટલા ભાવ થી ગવાય છે..ભીંજાય જવાય તેવું ..સાચે જ જ્યારે જ્યારે તેમના ગીતો સાંભળીયે ત્યારે મુકેશ જ દિલમાં ધબકે છે ..અને વ્યક્ત થઇ જાય છે..આ કેવું સામ્ય !અને અનુભૂતિ ..

  7. Neela says:

    બહુ સરસ

  8. Ramesh Patel says:

    મુકેશjI naa gIto bas kahevuM ja shuM.
    મુકેશજીના ગીતો બસ કહેવું જ શું .મજા મજા
    રમેશ પટેલ(આકાશદીપ)

  9. Govind Maru says:

    ખુબ જ સુંદર ગીતો માણ્યા… ધન્યવાદ.

  10. ચેતનાબેન,

    ઘણા સમય બાદ ફરી પરદેશમાં રહીને મૂકેશજી ના ગીતો સાંભળવા માટે જે મોકો તમારા દ્વારા મળ્યો તે બદલ અંતર પૂર્વકના અભિનંદન … આ અવિસ્મરણીય ગીતમાલા રજૂ કારવા બદલ આભાર …

    ધન્યવાદ !

  11. Ketan Shah says:

    એવું સાંભળ્યું છે કે તેમનું સાસરું વડોદરા માં છે.

  12. મુકેશજીને મારા દિલની શ્રદ્ધાંજલિ !

  13. શ્રધ્ધાંજલિ ….સરસ !
    પોસ્ટ ગમી !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to my Blog !

  14. સૂર્યશંકર ગોર says:

    મુકેશજી ના સદાબહાર ગીતો અહી મૂકી સારી સેવા કરવામાં આવી છે !ચેતુબેન ,તમને અભિનંદન !!!