Home Green

Sunle Baapu Ye Paigaam…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આ ગીત ને બચપણ થી સાંભળ્યું છે…આજે પુજ્ય બાપુ ની જન્મ જયંતિ એ આ ગીત ખુબ જ યાદ આવે છે..એમણે આપણાં દેશ માટે જે બલિદાન આપ્યું છે એ અવિસ્મરણીય છે..પણ એમની તપસ્યા થી, એમનાં સ્વપનો થી વિપરીત પરિસ્થિતી નો તાદ્ર્શ ચિતાર આ ગીત નાં શબ્દો માં વર્ણવ્યો છે..!..1969માં બનેલી ફિલ્મ ‘બાલક’ના આ ગીત ને સુંદર સ્વર મળ્યો છે સુમનકલ્યાણપૂર નો અને સંગીત આપ્યું છે શ્રી દત્તારામે..

सुन ले बापु ये पैगाम, मेरी चिठ्ठी तेरे नाम
चिठ्ठी मैं सबसे पेहले लिखता तुजको राम राम 

  लिखता तुजको राम राम सुन ले बापु ये पैगाम…  

काला धन काला व्यापाररिश्वत के है गरम बाज़ार, सत्य अहिंसा करे पुकार 
तुट गये चरखे के तारतेरे अनशन सत्याग्रह के बदल गये असली बर्ताव  
इक् नई विद्या उपजी जीसको केहते है घेरावतेरी कठीन तपस्या का ये कैसा नीकला अंजाम 
तेरी हिन्दी की पांव में अंग्रेजी ने डाली डोरतेरी लकडी ठगो ने ठग ली, 
तेरी बकरी ले गये चोर,   सबरमती सिसकती तेरी, तडप रहा है सेवाग्राम 
रामराज की तेरी कल्पना,  उडी हवा मैं बनके कपूर, बच्चों ने पठलिखना छोडा,
तोड फोड मैं हे मगरूरनेता हो गये दलबदलूदेश की पघडी रहे उछाल
तेरे पूत बिगड गये बापुदारु बन्धी हुइ हालालतेरे राजघाट पे फिर भी फुल चढाते सुभह शाम…  
सुन ले बापु ये पैगाममेरी चिठ्ठी तेरे नाम चिठ्ठी मैं सबसे पेहले लिखता तुजको राम राम
लिखता तुजको राम राम, सुन ले बापु ये पैगाम

*

આ ગીત ની રચના મોકલવા બદલ મિત્ર શ્રી નિરજભાઇ શાહ ( લંડન ) નો ખુબ ખુબ આભાર

આ ગીત ની mp3 file મોકલવા બદલ મિત્ર શ્રી અશોકભાઇ પટેલ ( મોરબી ) નો ખુબ ખુબ આભાર….

This entry was posted in Desh-bhakti, other. Bookmark the permalink.

bottom musical line

11 Responses to Sunle Baapu Ye Paigaam…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. કેતન શાહ says:

    “My Life is My Message” ઉપરની ગાંધીજીની છબી આ ચાર શબ્દોમા કેટલુ બધુ કહી જાય છે.

    ‘सुन ले बापु..’ ની આખી કટાક્ષમય રચના આજે જ વાંચી. એક્દમ સરસ છે.

    કેતન

  2. Niraj says:

    ‘મારું જીવન એજ મારો સંદેશ છે’. ગાંધીજી માટે કદાચ દુનીયાભરમાં સૌથી વધુ લખાયું હશે. પણ એમનાં જ ભારતમાં હવે એમનાં મુલ્યોની કિંમત રહી નથી ને સિંધ્ધાંતો ભૂલાતાં ગયા છે. ચોટદાર ગીત છે.

  3. Neeta says:

    ખુબ જ સરસ શબ્દો છે.પહેલી વાર આ ગીત નાં શબ્દો વાંચ્યા.

  4. Anonymous says:

    આ સાઈટ પહેલી વાર જોઈ. બહુ આનંદ આવ્યો. ખુબ ખુબ અભિનંદન.

  5. Neeta says:

    સૌથી પહેલા તો નીરજ ભાઈ ને અને અશોક્ભાઇ ને ખુબ ખુબ અભિનંદન.
    કે એમણૅ આ ગીત શોધી આપ્યુ.
    કે અમને બધાને આનો લાભ મલ્યો.
    અને બીજુ કે ચેતનાબેન તમને આખરે આ ગીત મલી ગયુ.
    એટલે તમે પણ ખુશ છો .
    પણ સાચ્ચે જ એક એક લાઈન સાંભળવા જેવી છે.ખુબ જ સરસ છે

  6. Neeta says:

    સુન લે બાપુ…. તો રોજ સાંભળવાની ઈછ્છા થાય છે.

  7. nilam doshi says:

    chetu, enjoyed a lot.thanks.congrats

  8. heena says:

    J LIKED THIS SONG THANKS FOR SENDING WORDS

  9. Govind Limbachiya says:

    Toay I listen this song after 25 years. I am very happy today.
    Billion thanks.
    Thanks.
    Govind
    Auckalnd
    Newzealand
    006492634672
    0064210463607

  10. ખૂબ જ ગમ્યું. 40 વરસ પછી પણ સાંભળ્યા કરવાનું મન થાય છે. ખૂબ જ આભાર.

  11. સૂર્યશંકર ગોર says:

    આપણાં કરતૂત જોઈ આજે બાપુ નો આત્મા આક્રંદ કરતો હશે !!! એક ખૂણા માં બેસી બાપુ નો આત્મા ડૂસકાં ભરતો હશે !!આત્મખોજ કરવાની વેળા આવી ચૂકી છે !!!!