પુત્રદા એકાદશીનાં જયશ્રીકૃષ્ણ
***
વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં તૃતીય માસ પોષની સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા ભદ્રાવતી નગરીનાં રાજા સુકેતુમાનને અનુલક્ષીને કહેવામા આવી છે. આ ઉપરાંત વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં દશમા માસ શ્રાવણની સુદ અગિયારસનાં દિવસની એકાદશીને પણ પુત્રદા એકાદશી કહે છે જેની કથા મહિજીત નામનો રાજા અને લોમેશ નામના ઋષિને અનુલક્ષીને કહેવામાં આવી છે. જે પુરાણોમાં પણ વાંચવા મળે છે. જેથી દરેકે આ વ્રત કરવુ જોઈએ.
***
સ્ત્રોત – વિકિપીડિયા
7 Responses to Sui jav ne kaan…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments