દોસ્તી – મૈત્રી… એ જીવનનો એક અનોખો-અનેરો સંબંધ છે…કોઈ પણ અન્ય સંબંધમાં આવતી ભરતી કે ઓટને, સ્પષ્ટ અને તટસ્થ રીતે નિહાળી શકતી આ દોસ્તી જ આપણને સંભાળી લે છે.. એક માનસિક આધાર બની રહેછે. ….સંજોગો સામે ટકી રહેવાની હિંમત આપેછે… ત્યારે એ મૈત્રી ઈશ્વર સ્વરૂપ લાગે છે …!!
ચાહે એ મૈત્રી બે સહેલીઓ વચ્ચે હોય, બે મિત્રો વચ્ચે હોય કે, એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પણ હોય ..!!
મૈત્રીને કોઈ જાતિ કે વર્ણ નડતાં નથી, એ તો અવિરત વહેતી રહે છે.. નિઃસ્વાર્થ – નિર્દોષ લાગણીના ઝરણા રૂપે..!..
આવી નિઃસ્વાર્થ-પાવન મૈત્રી માટે જીવન ન્યૌચ્છાવર કરવાનું મન કોને ના થાય ..?
*
કવિ મિત્ર શ્રીવિવેકભાઈ ટેલર રચિત ગઝલના આ શેર યાદ આવે છે.
*
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે, મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
ઘા સમય જે રૂઝવી શક્તો નથી, તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
વીતી, વીતે, વીતશે તારા વગર, એ પળો જીવન નથી, ઉપહાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે, એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
***
***
ફિલ્મ ”ઉસ્તાદી ઉસ્તાદસે” માં આશાજી અને ઉષાજી બન્ને બહેનોનાં સ્વરમાં ગવાયેલું આ ગીત મારુ એક્દમ પ્રિયછે…
અત્રે આ યુગલગીત પ્રસ્તુત છે, જેમાં મને સાથ આપ્યો છે, અમારાં સ્વરતરંગની લાડલી નિકિતાએ..
અલબત્ત હંમેશની જેમ ગીતનું ઓડીયો મિક્ષ રૂપાંતર કર્યું છે, સ્વરતરંગનાં માનનીય સભ્ય-પ્રિય મિત્ર શ્રીજતીનભાઈએ..!
આ ગીત અમારા દરેક મિત્રો-સખીઓને અર્પણ.
***
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ…આ…આ…લા..લા..લા..લ…લા…આ..આ…આ…લા..લા..લા..લ…લા…
સાથી તેરે નામ એક દિન જીવન કર જાયેંગે…જીવન કર જાયેંગે.
તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે
પૂજતા હું તુજે, પિપલકી તરહા, પ્યાર તેરા મેરા ગંગા જલકી તરહા,
ધરતી અંબર મેં તું, દિલ કે મંદર મેં તું, ફુલ પથ્થરમેં તું, ઔર સમંદરમેં તું..
તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે..
આ…..આ…આ…આ..આ…
ખુશ્બુઓકી તરહા, તું મંહેકતી રહે, બુલબુલોકી તરહા તુ ચહેકતી રહે
દિલ કે હર તારસે, આ રહી હૈ સદા, તું સલામત રહે બસ યહી હૈ દુઆ..
તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે..
સાથી તેરે નામ એક દિન જીવન કર જાયેંગે…જીવન કર જાયેંગે.
તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે
***
14 Responses to Sathi Tere Naam…(સૂર~સાધના)
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments