Home Blue

Samay maro…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા

અંત સમય મારો આવશે, જયારે નહિ રહે દેહનું ભાન

એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના-પાન… સમય મારો..

જીભલડી મારી પરવશ બનશે, જો હારી બેસું હું હામ

એવે સમય મારે વ્હારે ચડીને, રાખજે તારું નામ… સમય મારો..

કંઠ રૂંધાશે ને નાડીયું તૂટશે, છૂટશે જીવન ડોર

એવે સમય મારા અલબેલાજી, કરજો બંસરી શોર… સમય મારો..

આંખલડી મારી પાવન કરજો, ને દેજો એક જ ધાણ

શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, ભક્તો છોડે પ્રાણ ..!!

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા…

કરું હું તો કાલાવાલા…કરું હું તો કાલાવાલા…કરું હું તો કાલાવાલા…

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

10 Responses to Samay maro…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. dharnidhar says:

    ખુબ જ આન્ંદ થયો.

  2. Kakasab says:

    વાહ… સુંદર રચના
    ઘણા સમયથી એમપી૩ શોધી રહ્યો હતો, હવે તમારી પાસેથી મળી રહેશે !

    આભાર !

  3. આ ભજન મને ગમે છે….પોસ્તરૂપે મુક્યા માટે આભારભરી ખુશી !ચંદ્રવદનકાકા
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Chetu….2 New Posts on my Blog ….Hope to see YOU & your READERS there !

  4. Ramesh Patel says:

    ભક્તિસભર મનભાવન ગીત માણી ખૂબ જ આનંદ થયો અને મન આભારવશ થયું.
    રમેશ પટેલ(આકાશદીપ)

  5. સુંદર ભાવવાહી ગીત.

  6. Neela says:

    સરસ ભાવગીત છે.

  7. nishit joshi says:

    વાહ મઝા આવી ગઈ

  8. Ketan Shah says:

    સુંદર ભાવગીત.

  9. falguni sheth says:

    i like this bhajan. everyday i sing this bhajan at night with my son.
    jay shri krishna chetuben.

  10. Nayan Shah says:

    મારું ખુબ પ્રિય ભજન છે અને આ સાંભળતા/ગાતા ગાતા,ભગવાનની એકદમ નિકટ લઇ જવાનો અનુભવ થાય છે. નયન શાહ– miami ફ્લોરીડા–usa