Sabko sanmati…


  

 

 પૂજ્ય બાપુની જન્મ જયંતિ પર એમનું પ્રિય ગીત ..

 ૧૯૭૦ માં બનેલી ફિલ્મ નયા રાસ્તા માટે  સાહિર લુધ્યાનવી ની કલમે લખાયેલ આ ગીત ને સ્વર મળ્યો છે સ્વ..મોહમ્મદ રફી નો અને સંગીત આપ્યું છે ઍન. દત્તા એ….

ઇશ્વર અલ્લાહ તેરે નામ , સબ કો સન્મતિ દે ભગવાન

સબ કો સન્મતિ દે ભગવાન , સારા જગ તેરી સંતાન

સારા જગ તેરી સંતાન…. સારા જગ તેરી સંતાન

ઇસ ધરતી પર બસનેવાલે સબ હૈ તેરી ગોદ કે પાલે

સબ હૈ તેરી ગોદ કે પાલે ,  કોઇ નીચ ન કોઇ મહાન

સબ કો સન્મતિ દે ભગવાન , સબ કો સન્મતિ દે ભગવાન

સારા જગ તેરી સંતાન…. સારા જગ તેરી સંતાન

નાતોં નસલોં કે બંટવારે , જુઠ કહાયે તેરે દ્વારે

જુઠ કહાયે તેરે દ્વારે , તેરે લીયે સબ એક સમાન

સબ કો સન્મતિ દે ભગવાન ,સબ કો સન્મતિ દે ભગવાન

સારા જગ તેરી સંતાન…. સારા જગ તેરી સંતાન

———————————————————————————–

આ દિવસ નિમિત્તે મુકેલ અન્ય ગીતો
 
 
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

bottom musical line

One Response to Sabko sanmati…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Comments are closed.

  1. Prakash Palan says:

    ચેતનાબેન ખુબ ખુબ ધન્યવાદ ! મનને પાવન કરનાર આ ગીત કમ ભજન “સબ કો સન્મતિ દે…” ખરા અર્થમાં સહુના જીવનમાં સાર્થક ઉતરે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના ! જય શ્રી કૃષ્ણ !