Home Blue

Sab Aarti Utaro…

untitledplm

आज बधाई को दिन निकौ… सब मिली मंगल गावो माई …आज लाल कौ जन्मद्योस है, बाजत रंग बधाई !!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સહુને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ ..!!

*

સબ આરતી ઉતારો મેરે લાલન કી, મેરે લાલન કી, મેરે બાલન કી
માતા યશોમતી કરત આરતી, ગિરિધરલાલ ગોપાલન કી
કંસ નિકંદન, જય જય જગવંદન, કૃષ્ણ કૃપાળ દયાલન કી
બ્રજ જન મિલી સબ મંગલ ગાવત, છબી નિરખટ નંદલાલન કી
મોર મુગુટ પિતાંબર કુંડળ, મુખ પર લાલી ગુલાલન કી
સાંવરી સુરત મોહની મુરત, બાંકી છટા મેરે મોહન કી
નયન મધુર રસીલે તોરે, ચિતવન ચિત્ત ચુરાવન કી
કેસરી તિલક મોતિયન માલા, કટી બીચ ટીકડી સોહાવન કી
અધર સુધારસ મુરલી બાજત, નેપુર ધૂન મનભાવન કી
ગોપીજન મન પ્રાણ પ્યારે, નટખટ નંદ કે લાલન કી
કૃષ્ણચંદ્ર બલિ જાઉં તિહારી, કૃષ્ણ કનૈયા લાલન કી …!!

*

Related Post

Pragat thaya…

Happy Janmashtami

Janmashtami Darshan

Janmashtami Mahotsav

***

.

This entry was posted in Bhajan - ભજન, Dhol - ધોળ, Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

21 Responses to Sab Aarti Utaro…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    જયશ્રીકૃષ્ણ ..!

  2. Rajni Raval says:

    જય શ્રીકૃષ્ણ.

  3. Govind Limbachiya says:

    ચેતનાબેન,
    તમને પણ જન્માષ્ટમીની વધાઈ,
    ખુબજ સરસ આરતી છે.
    આભાર,
    ગોવિંદ લીમ્બાચીયા
    ઓકલન્ડ,
    ન્યુઝીલેન્ડ.

  4. જાય શ્રી કૃષ્ણ

  5. Ketan Shah says:

    જન્માષ્ટમી ની વધાઈ.
    સુંદર આરતી.

  6. Bhagwat says:

    શ્રીનાથજી માં જે રીતે ઉત્ત્સવ થાય છે, તે વાંચવું હોય તો અહિયાં જાવો
    http://www.pushti-marg.net/Janmastami.htm

  7. ખૂબજ સારી રચના મૂકી છે. સાંભળવા ની અતિ મઝા આવે છે.
    જન્માષ્ટમ ની આપણી ખૂઓબ ખૂબ વધાઈ

    જય શ્રીકૃષ્ણ

    અશોકકુમાર-‘દાદીમાની પોટલી’
    http://das.desais.net

  8. ખૂબજ સારી રચના મૂકી છે, સાંભળવાનો અતિ આનંદ આવે છે.
    જન્માષ્ટમી ની આપને વધાઈ હો..

    અશોકકુમાર-‘દાદીમાની પોટલી’
    http://das.desais.net

  9. sheela punjabi says:

    SARVE VAISHNAV KO JAI SHRI KRISHNA,JANMASHTAMI KI KHUB KHUB BADHAI HO.

  10. anuj shah says:

    ખુબ સરસ , મન ને ખુબ આનંદ થયો ,આજ તમારી મુલાકાત ખુબ મઝા આવી ચેતના બહેન ..ઘણા દિવસ થી વિચાર કરતો હતો પણ સમય ના અભાવે આવી ના શક્યો તે બદલ દિલગીર છુ…માફ કરશો ને..?
    અનુજ

  11. જયેન્દ્ર ઠાકર says:

    નંદ ઘેર આનંદ ભયો, જય કન્હ્યા લાલ કી.

  12. bela shah says:

    જય શ્રી કૃષ્ણ

  13. ચાંદ સૂરજ. says:

    જય શ્રી કૃષ્ણ.

  14. KALPANA SHAH says:

    JAYSHREE KRISHNA, ARTI SARAS CHHE, HAPPY JANMASHTAMI TO ALL. KALPANA

  15. જન્માષ્ટમીના સુંદર ભજન અને કીર્તન.
    ખુબ ખુબ વધાઈ
    http://www.pravinash.wordpress.com
    please visit

  16. YOGESH CHUDGAR says:

    જનમાષ્ટમી ની ખુબખુબ વધાઇ. પ્રસંગે ભજન ની પ્રસ્તુતિ સરસ રહી.
    કૃષ્ણ ભજનો હમેશા રસપ્રદ હોય જ છે અને ચેતના બેન તરફથી સંગીત સાથે ની રજૂઆત અભિનંદન ને લાયક છે.

  17. Maheshchandra Naik says:

    જન્માષ્ટમીની હાર્દિક વધાઈ, આરતી સાંભળી કૃષ્ણજન્મના પ્રસંગની યાદ આવી ગઈ, સરસ શબ્દો અને સ્વરાંકન પણ સરસ, ગાયકોને અભિનદન અને આપનો આભાર

  18. Neela says:

    જય શ્રી કૃષ્ણ