થોડીક રસમય માહિતી સંગીત થેરાપી અંગે –
રાગ અને તેની માનવ શરીર અને જીવનમાં અસર – આ બાબત અનુભવ સિદ્ધ અને પુરવાર થયેલ અનુભવી વ્યક્તિઓની આધારભૂત માહિતી છે..
રામકલીના ગાન, શ્રવણથી તંદુરસ્ત શરીરે સ્ફૂર્તિ, સ્વસ્થતા, મનોરંજન પ્રાપ્ત થાય છે અને દિન ભરની પ્રવૃતિને ચેતનવંત રાખે છે, યાદ શક્તિ ઉત્તેજિત બને છે .
કાફી, સારંગ ***** મનને શાંત રાખે છે .
પૂરીયા, ધનાશ્રી ***** મન ને ઠંડક મળે છે.
મિશ્રખમાજ ***** મનને તરોતાજા રાખે છે
બિહાગ, બહાર, ભૂપ , કાનડા ***** અનિન્દ્રા દુર કરે છે.
કલાવતી, દુર્ગા, તિલકકામોદ, હંસધ્વની ***** માનસિક તનાવ દુર કરે છે
ચન્દ્રકૌસ ***** હ્ર્દયરોગમાં રાહત આપે છે .
સિતારવાદન, તબલા વાદન ***** ડીપ્રેશનમાં રાહત આપે છે .
ભૂપાલી, તોડી , આસાવરી, માલકૌંસ ***** લોહીના દબાણમાં રાહત આપી ઘટાડે છે.
તોડી , આહીર ભૈરવ ***** વહેલી સવારે ૩૦ મિનીટ સુધી સાભળવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે
બાકી કીર્તન, હવેલી સંગીતની તો વાત જ ન્યારી, અદભૂત અલૌકિક છે..!!
-અશ્વિન શાહ
***
2 Responses to Music Therapy…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments