Home Green

Magic…

***

અહો વૈચિત્ર્યમ…!!!!!

મિત્રો, આજ કાલ આ જાદુગરની જ ચર્ચા ચાલી રહી છે ..!..અહીં લંડનની ચેનલ ”Watch” પર, અમે હમણા તો, માનવામાં ના આવે એવા જાદુના ખેલ ”Dynamo Magician Impossible” જોઇએ છીએ..ખરેખર સમજી ના શકાય કે, જાદુગર સ્ટીવની આ તરકીબ છે કે પછી બીજુ કંઈ..??? ..શું આવુ સંભવી શકે ..??

આ જાદુગરનાં અન્ય જાદુ નિહાળવા ક્લિક કરો અંહી –”Dynamo Magician Impossible”

***

This entry was posted in Amazing, Mix, other. Bookmark the permalink.

bottom musical line

One Response to Magic…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ડાયનેમોને નમસ્કાર ! વાહ જાદુગર વાહ !
    આભાર બહેના !